________________
• પૂજાનાં વસ્ત્ર પોતાનાં જ વાપરવાનો આગ્રહ રાખવો. સંસ્થાનાં વાપરવાં પડે તો ઉપયોગ કરી યોગ્ય સ્થાને મૂકવાં. પુરુષો માટે લેંગો-ઝભો, ગંજી,-શાલ-સ્વેટર પેન્ટશર્ટ, ટીશર્ટ આદિ કપડાપૂજામાં ન ચાલે. શિયાળા કે ઠંડીના દિવસોમાં સીવેલાં વસ્ત્ર પહેરવાને બદલે પૂજા માટે ની અલગ ગરમસાલ રાખવી. તે
ગભારામાં જતાં પહેલા કાઢી નાખવી. • ઘરેથી સ્નાન કરી ચાલુ ધોયેલાં વસ્ત્ર પહેરી દહેરાસરે
આવી ફરીવાર સ્નાન કર્યા વગર પૂજાનાં કપડા પહેરી પૂજા કરવાથી આશાતના લાગે. પૂજા કરવા જતી વખતે ઘડિયાળ-ચાવી-ટોકન આદિ કાંઈ પણ સાથે ન રખાય. કર્મવશના કારણે મોબાઈલ આદિ દર્શન કરવા જતાં રાખવો જ પડે, તો સ્વીચ ઓફ કરવાનું ભૂલવું નહિ. પૂજાનાં વસ્ત્ર અનેક લાભોનું કારણ હોવાથી શુદ્ધ ૧૦૦૧, શીલ્ક (રેશમ)નાં જ વાપરવાં. પૂજાનાં વસ્ત્ર પહેરતાં પહેલા “ૐ હીં ક્રૌ નમઃ' આ મંત્ર બોલી વસ્ત્રો પર હાથ ફેરવવો. પછી વિધિ મુજબ પહેરવા.
as teation Inc. tioner
(vatazy
Usny wielobrar