________________
ગાંઠ માર્યા , કંદોરો આગળ તરફ પાછળ તરફ વગર ધોતીયું બાંધવો આ પ્રમાણે આ પ્રમાણે આમ પહેરાય જરૂરી પહેરવા પહેરવા • ખેસના બન્ને છેડામાં પ્રમાર્જનામાં ઉપયોગી રેશમી દોરાની દશીઓ જરુર રાખવી. ખેસ પહેરતી વખતે જમણો ખભો ખુલ્લો રાખવો પણ બહેનોની જેમ બન્ને ખભા ન ઢાંકવા. ખેસ લંબાઈ– પહોળાઈમાં સુયોગ્ય મોટો અને અષ્ટપડ મુખકોશ બંધાય, તેવો રાખવો. • વૈભવ અનુસાર દશેય આંગળીઓ મુદ્રિકા (વીંટી)થી અલંકૃત કરવી. તેમાં અનામિકા તો કરવી જ.
(૨૩) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
-