SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંઠ માર્યા , કંદોરો આગળ તરફ પાછળ તરફ વગર ધોતીયું બાંધવો આ પ્રમાણે આ પ્રમાણે આમ પહેરાય જરૂરી પહેરવા પહેરવા • ખેસના બન્ને છેડામાં પ્રમાર્જનામાં ઉપયોગી રેશમી દોરાની દશીઓ જરુર રાખવી. ખેસ પહેરતી વખતે જમણો ખભો ખુલ્લો રાખવો પણ બહેનોની જેમ બન્ને ખભા ન ઢાંકવા. ખેસ લંબાઈ– પહોળાઈમાં સુયોગ્ય મોટો અને અષ્ટપડ મુખકોશ બંધાય, તેવો રાખવો. • વૈભવ અનુસાર દશેય આંગળીઓ મુદ્રિકા (વીંટી)થી અલંકૃત કરવી. તેમાં અનામિકા તો કરવી જ. (૨૩) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy