SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ • પૂજાનાં વસ્ત્ર પોતાનાં જ વાપરવાનો આગ્રહ રાખવો. સંસ્થાનાં વાપરવાં પડે તો ઉપયોગ કરી યોગ્ય સ્થાને મૂકવાં. પુરુષો માટે લેંગો-ઝભો, ગંજી,-શાલ-સ્વેટર પેન્ટશર્ટ, ટીશર્ટ આદિ કપડાપૂજામાં ન ચાલે. શિયાળા કે ઠંડીના દિવસોમાં સીવેલાં વસ્ત્ર પહેરવાને બદલે પૂજા માટે ની અલગ ગરમસાલ રાખવી. તે ગભારામાં જતાં પહેલા કાઢી નાખવી. • ઘરેથી સ્નાન કરી ચાલુ ધોયેલાં વસ્ત્ર પહેરી દહેરાસરે આવી ફરીવાર સ્નાન કર્યા વગર પૂજાનાં કપડા પહેરી પૂજા કરવાથી આશાતના લાગે. પૂજા કરવા જતી વખતે ઘડિયાળ-ચાવી-ટોકન આદિ કાંઈ પણ સાથે ન રખાય. કર્મવશના કારણે મોબાઈલ આદિ દર્શન કરવા જતાં રાખવો જ પડે, તો સ્વીચ ઓફ કરવાનું ભૂલવું નહિ. પૂજાનાં વસ્ત્ર અનેક લાભોનું કારણ હોવાથી શુદ્ધ ૧૦૦૧, શીલ્ક (રેશમ)નાં જ વાપરવાં. પૂજાનાં વસ્ત્ર પહેરતાં પહેલા “ૐ હીં ક્રૌ નમઃ' આ મંત્ર બોલી વસ્ત્રો પર હાથ ફેરવવો. પછી વિધિ મુજબ પહેરવા. as teation Inc. tioner (vatazy Usny wielobrar
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy