Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ (૨) અર્થ-આલંબન : સૂત્રોના અર્થ દયમાં વિચારવા તે. (૩) પ્રતિમા-આલંબન : જિન પ્રતિમા અથવા ભાવ અરિહંતના સ્વરુપનું આલંબન કરવું. મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા : અંદરો અંદર આંગળીઓ જોડવી તે. (૨) જિનમુદ્રા : કાયોત્સર્ગની આકૃતિ તે. (૩) મુક્તાશુક્તિ મુદ્રા : મોતીની છીપના જેવી આકૃતિ કરવી તે. ૧૦. પ્રણિધાન-ગિક : (૧) ચૈત્યવંદન-પ્રણિધાન : “જાવંતિ ચેઈઆઈ” સૂત્રદ્વારા ચૈત્યોની સ્તવના કરવી તે. (૨) મુનિચંદન-પ્રણિધાન : “જાવંત કે વિ સાહુ’ સૂત્ર દ્વારા મુનિભગવંતો ને વંદના કરવી તે. (૩) પ્રભુ પ્રાર્થના - પ્રણિધાન : “જય વીસરાય” સુત્ર દ્વારા પ્રભુજીને પ્રાર્થના કરવી તે. નોંધ : મનની સ્થિરતા, વચનની સ્થિરતા અને કાયાની સ્થિરતા સ્વરુપ ત્રણ પ્રણિધાન પણ કહેવાય છે. 0 HE Tી

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124