Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ દશ-ત્રિક (દશ પ્રકરે ત્રણ-ત્રણ વસ્તુઓનું પાલન) નિસીહિ ત્રિક : પહેલીનિસીહિ : દેરાસરનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ વખતે સંસાર ના ત્યાગસ્વરુપ. બીજી નિસીહિ : ગભારામાં પ્રવેશ કરતી વખતે જિનાલય સંબંધિત ચિંતાના ત્યાગસ્વરુપ. ત્રીજી નિસીહ : ચૈત્યવંદન શરુ કરતાં પૂર્વે અંગઅગ્રપૂજા સ્વરુપ દ્રવ્યપૂજાના ત્યાગસ્વરુપ. પ્રદક્ષિણા ત્રિક: પ્રભુજીનાં દર્શન પૂજન કરતાં પહેલાં સંપૂર્ણ જિનાલયને | મૂળનાયકપ્રભુજીને | ત્રિગડામાં પધરાવેલા પ્રભુજીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે “કાળ અનાદિ અનંત થી...' દુહા બોલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપવી તે. પ્રણામત્રિકઃ (૧) અંજલિ બદ્ધ પ્રણામ : જિનાલયના શિખરનાં દર્શન થતાં બન્ને હાથ જોડી કપાળે લગાડવા તે. (૨) અર્ધઅવનત પ્રણામ : ગભારા પાસે પહુચતાં બે હાથ જોડી કપાળે લગાડીને અડધા નમી જવું તે. (૩) પંચાંગ-પ્રણિપાત પ્રણામ : ખમાસમણ આપતી ૩. ----------------- ( ૧૭ ) Education InternationaFør Private Personal use only www.janellery.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124