________________
દશ-ત્રિક (દશ પ્રકરે ત્રણ-ત્રણ વસ્તુઓનું પાલન) નિસીહિ ત્રિક : પહેલીનિસીહિ : દેરાસરનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ વખતે સંસાર ના ત્યાગસ્વરુપ. બીજી નિસીહિ : ગભારામાં પ્રવેશ કરતી વખતે જિનાલય સંબંધિત ચિંતાના ત્યાગસ્વરુપ. ત્રીજી નિસીહ : ચૈત્યવંદન શરુ કરતાં પૂર્વે અંગઅગ્રપૂજા સ્વરુપ દ્રવ્યપૂજાના ત્યાગસ્વરુપ. પ્રદક્ષિણા ત્રિક: પ્રભુજીનાં દર્શન પૂજન કરતાં પહેલાં સંપૂર્ણ જિનાલયને | મૂળનાયકપ્રભુજીને | ત્રિગડામાં પધરાવેલા પ્રભુજીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે “કાળ અનાદિ અનંત થી...' દુહા બોલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપવી તે. પ્રણામત્રિકઃ (૧) અંજલિ બદ્ધ પ્રણામ : જિનાલયના શિખરનાં દર્શન થતાં બન્ને હાથ જોડી કપાળે લગાડવા તે. (૨) અર્ધઅવનત પ્રણામ : ગભારા પાસે પહુચતાં બે હાથ જોડી કપાળે લગાડીને અડધા નમી જવું તે. (૩) પંચાંગ-પ્રણિપાત પ્રણામ : ખમાસમણ આપતી
૩.
----------------- ( ૧૭ ) Education InternationaFør Private Personal use only www.janellery.org