________________
વખતે પાંચેય અંગોને વિધિમુજબ નમાવવા તે. ૪. પૂજા ત્રિકઃ
(૧) અંગ પૂજા : પ્રભુજીને સ્પર્શીને થતી પક્ષાલચંદન-કેસર-પુષ્પ પૂજા તે.
(૨) અગ્ર પૂજા : પ્રભુજીની આગળ રહીને થતી ધૂપદીપ-ચામર-દર્પણ-પંખો-અક્ષત-નૈવેદ્ય ફળ-પૂજા. (૩) ભાવ પૂજા : પ્રભુજીની સ્તવના સ્વરુપ ચૈત્યવંદન કરવું તે.
નોંધ : અન્ય રીતિએ પણ પૂજા ત્રિક થાય છે. (૧) પાંચ પ્રકારી પૂજા : ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને અક્ષત પૂજા.
(૨) અષ્ટ પ્રકારી પૂજા : ન્હવણ-ચંદન-પુષ્પ-ધૂપદીપ-અક્ષત-નૈવેદ્ય અને ફળ પૂજા.
(૩) સર્વ પ્રકારી પૂજા : ઉત્તમદ્રવ્ય દ્વારા પ્રભુજીની વિશિષ્ટ ભક્તિ કરવી તે.
અવસ્થા ત્રિક :
(૧) પિંડસ્થ-અવસ્થા : પ્રભુજીને સમક્તિ પ્રાપ્તિ થી લઈને અંતિમભવે યુવરાજપદ સુધી અવસ્થાનું ભાવન કરવું.
(૨) પદસ્થ-અવસ્થા : પ્રભુજીના અંતિમભવમાં
૧૮
ain Loucationantemations or mere & Partional Use Only www.helibrary.org/
•
૫.