________________
- અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી નાભિથી ઉપર રહે, તેમ ગ્રહણ કરવી. દૂરથી જિનાલયનાં શિખર-ધજા કે અન્ય કોઈ ભાગનાં દર્શન થતાં મસ્તક નમાવી “નમો જિણાણ’
બોલવું. • ઈર્ષા સમિતિના પાલન પૂર્વક પ્રભુના ગુણોથી ભાવિત
હૃય સાથે મૌનપૂર્વક જિનાલય તરફ જવું. • દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશ કરતાં પહેલી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. મૂળનાયક ભગવાનનાં દર્શન કરી ‘નમો જિણાણં
કહીને સુખડ ઘરમાં આવવું. • ઓરસીયા-સુખડ-વાટકીઓને ધૂપ થી સુવાસિત
કરવા. • , અષ્ટ-પડ-મુખકોશ બાંધ્યા પછી જ કેશર-ચંદના
ઘસવા ઓરસીયા નો સ્પર્શ કરવો. • , કેશર-અંબર-કસ્તુરી-ચંદન મિશ્રિત એક વાટકી
અને કપૂર-ચંદન ની એક વાટકી ઘસવી. • તિલક કરવા નાનકડી વાટકી કે સ્વચ્છ હથેલીમાં
કેશર મિશ્રિત ચંદન લઈને મસ્તકાદિમાં તિલક કરવું. પૂજા માટે ઉપયોગી સઘળીયે સામગ્રી હાથમાં લઈને
Education Interi
e le Fr
a
sileiro