________________
દેરાસરમાં લઈ જવાની સામગ્રી
સોના-ચાંદી–પીતળ કે સુખડની ડબી જ સુવર્ણ-રજત કે પીત્તળની થાળી જ ત્રણ કળશ ઉપરથી ઢાંકેલા, વૃષભાકારે એક કળશ શુદ્ધ સુખડ છે શુદ્ધ કેસર-કપૂર (બરાસ)-અંબર-કસ્તુરી એ ગાયનું દૂધ જ કુવાનું અથવા વરસાદનું નિર્મળ પાણી જ પંચામૃત ન્હવણ માટે “ગાયનું ઘી-દૂધ-દહી, સાકર-પાણી' જ સુગંધિત ફુલની છાબડી કે સોના-ચાંદીના વરખબાદલુ જ શુદ્ધ રેશમના પાકા રંગના દોરા/લચ્છી છે સુવાસિત ધૂપ જે ગાયનું ઘી અને સુતરાઉ રૂ ની તાજી દીવેટનો દીવો ફાણસ સાથે જ બે સુંદર ચામર જ આરીસો જ પંખો જ અખંડ ચોખા જ રસવંતુ નૈવેદ્ય છે ઋતુ પ્રમાણેનાં સુયોગ્ય ઉત્તમફળ જે ત્રણ અંગલૂછણાં જ એક પાટલૂછયું કે પ્રભુજીને પધરાવવા સુયોગ્ય થાળી
સોના-ચાંદીના સિક્કા અથવા રુપીયા છે સુરમ્ય ઘંટ જ ગંભીરસ્વર યુક્ત શંખ જ પીતળ-ચાંદીની ડબીમાં ઘી-દૂધ-પાણી (પગ ધોવા માટે પીત્તળના લોટામાં પાણી) તે સિવાય પરમાત્માની ભક્તિમાં ઉપયોગી પ્લાસ્ટીક-લોઢુંએલ્યુમીનીયમ સિવાયની સામગ્રીમાં લઈ જવી.
૧૪. Jain Education InternationaFor Private & Personal Use Only www.jain ibrar .org