________________
• સુયોગ્ય-સ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વાગને ખૂબ
કોમળતાથી વિલેપનપૂજા કર્યા પછી લૂંછવા. • મૌનપૂર્વક મનમાં દુહા ભાવતાં કેશર-અંબર-કસ્તુરી
મિશ્રિત ચંદનથી પ્રભુજીને નવ- અંગે પૂજા કરવી. “શુદ્ધ-અખંડ-સુવાસિત પુષ્પો-પુષ્પમાળા મૌનપૂર્વક મનમાં મંત્રોચ્ચાર કરી પુષ્પપૂજા કરવી. દશાંગ આદિ ઉત્તમદ્રવ્યો દ્વારા ભાઈઓ-બહેનોએ ગભારાની બહાર ડાબી તરફ મંત્રોચ્ચારપૂર્વક ધૂપ
પૂજા કરવી. • શુદ્ધ ઘી અને સુતરાઉ રૂ દ્વારા ભાઈઓએ જમણે
અને બહેનોએ ડાબે ઉભા રહી મંત્ર-દુહા સાથે દીપક
પૂજા કરવી. • ૭ નૃત્ય સાથે ચામર પૂજા, શુભભાવે દર્પણપૂજા, દર્પણમાં
પ્રભુજીનાં દર્શન થતાં પંખો વિંઝવો. • શુદ્ધ-અખંડ અક્ષત દ્વારા અષ્ટમંગલ / નંદાવર્ત |
સ્વસ્તિકનું આલેખન મંત્ર-દુહા બોલવા સાથે કરવું. દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને ઉપર
સિદ્ધશિલાનું આલેખન અક્ષત (ચોખા) થી કરવું. • રસવંતી મીઠાઈઓનો થાળ મંત્ર-દુહા બોલવા સાથે
સ્વસ્તિક ઉપર નૈવેદ્ય ચઢાવવો.
( ૧૨ ) Jain dudapternationa oste omal use only
w
elik va yurg