Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ મૂળનાયક પ્રભુજી સમક્ષ જઈ “નમો જિણાણ’ બોલવું. @ મૂળનાયક પ્રભુજીની જમણી તરફથી જયણાપૂર્વક સામગ્રી સાથે રાખીને ત્રણ પ્રદક્ષિણા આપવી. પ્રભુજી સન્મુખ અર્ધ-અવનત થઈ યોગ-મુદ્રામાં ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. પૂજાની સામગ્રી-બન્ને હથેળી અને મુખકોશ વસ્ત્રને ધૂપથી સુવાસિત કરવાં. પ્રભુજી ન દેખાય તેવા સ્થાને પૂર્ણ અષ્ટપડ મુખકોશ બાંધી સ્વચ્છ જલથી બન્ને હાથ ધોવા. શરીર-વસ્ત્ર કે અન્ય કોઈનો સ્પર્શ ન થાય, તેમ કાળજીપૂર્વક પૂજાની સામગ્રી સાથે ગભારા પાસે આવવું. 6ગભારામાં જમણા પગે પ્રવેશતાં અડધા નમીને બીજી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. ૦ ૦ મૃદુ-કોમળ હાથે પ્રભુજી પર રહેલાં વાસી પુષ્પ, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ, ચાંદીનું ખોખુ આદિ ઉતારવાં. • ; છતાં રહી ગયેલ નિર્માલ્યને દૂર કરવા કોમળ હાથે મોરપીંછી ફેરવવી. ૦ ૦ પબાસણમાં એકત્રિત થયેલ નિર્માલ્યને દૂર કરવા સ્વચ્છ-પૂંજણીનો ઉપયોગ કરવો. ( ૧૦ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124