________________
મૂળનાયક પ્રભુજી સમક્ષ જઈ “નમો જિણાણ’ બોલવું. @ મૂળનાયક પ્રભુજીની જમણી તરફથી જયણાપૂર્વક સામગ્રી સાથે રાખીને ત્રણ પ્રદક્ષિણા આપવી. પ્રભુજી સન્મુખ અર્ધ-અવનત થઈ યોગ-મુદ્રામાં ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. પૂજાની સામગ્રી-બન્ને હથેળી અને મુખકોશ વસ્ત્રને ધૂપથી સુવાસિત કરવાં. પ્રભુજી ન દેખાય તેવા સ્થાને પૂર્ણ અષ્ટપડ મુખકોશ બાંધી સ્વચ્છ જલથી બન્ને હાથ ધોવા. શરીર-વસ્ત્ર કે અન્ય કોઈનો સ્પર્શ ન થાય, તેમ કાળજીપૂર્વક પૂજાની સામગ્રી સાથે ગભારા પાસે આવવું. 6ગભારામાં જમણા પગે પ્રવેશતાં અડધા નમીને બીજી
નિસ્સીહિ ત્રણ વાર બોલવી. ૦ ૦ મૃદુ-કોમળ હાથે પ્રભુજી પર રહેલાં વાસી પુષ્પ,
હાર, મુગટ, કુંડલ, બાજુબંધ, ચાંદીનું ખોખુ આદિ
ઉતારવાં. • ; છતાં રહી ગયેલ નિર્માલ્યને દૂર કરવા કોમળ હાથે
મોરપીંછી ફેરવવી. ૦ ૦ પબાસણમાં એકત્રિત થયેલ નિર્માલ્યને દૂર કરવા
સ્વચ્છ-પૂંજણીનો ઉપયોગ કરવો.
( ૧૦ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org