SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪ ગભારાના ભૂમિહલને સાફ કરવા લોખંડના તારવગરની સાવરણી (ઝાડું) નો ઉપયોગ જયણાપૂર્વક કરવો. • = શુદ્ધ-પાણીની કુંડીમાંથી કળશ ભરીને ચંદનાદિ - ભીનું કરવું, પછી ભીના પોતાથી કેશર દૂર કરવું. • વિશેષ શુદ્ધિ માટે અને વાસીચંદન દૂર કરવા માટે ખૂબ કોમળતાથી જરુર જણાય તો વાળા-કુંચી નો ઉપયોગ કરવો. ગભારાની બહાર જઈ જયણા પૂર્વક અસ્વચ્છ થયેલ બન્ને હાથ ને સ્વચ્છ કરી ધૂપથી સુવાસિત કરવા. • પંચામૃતને સુવાસિત કરી કળશમાં ભરીને મૌન પૂર્વક મસ્તકથી પક્ષાલ કરવો. • શુદ્ધ પાણીને પણ સુવાસિત કરી કળશમાં ભરીને મૌનપૂર્વક મસ્તકથી પક્ષાલ કરવો. અંગ-લૂંછણાં કરનાર મહાનુભાવે શુદ્ધપાણી થી પક્ષાલ કરતી વખતે પ્રભુજીને સર્વાગે કોમળતાથી સ્પર્શ કરવો. • 2 શરીર-વસ્ત્ર-પબાસણ-નખ-પસીનો આદિના સ્પર્શ વગર અંગભૂંછણાં કોમળતાથી કરવાં. કપૂર-ચંદન મિશ્રિત વાટકીમાંથી પાંચેય આંગળીયે પ્રભુજીના અંગોમાં ચંદનપૂજા મૌનપૂર્વક કરવી. ( ૧૧ ) Jaduconation P erse w ain brary
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy