________________
• ૪ ગભારાના ભૂમિહલને સાફ કરવા લોખંડના
તારવગરની સાવરણી (ઝાડું) નો ઉપયોગ
જયણાપૂર્વક કરવો. • = શુદ્ધ-પાણીની કુંડીમાંથી કળશ ભરીને ચંદનાદિ - ભીનું કરવું, પછી ભીના પોતાથી કેશર દૂર કરવું. • વિશેષ શુદ્ધિ માટે અને વાસીચંદન દૂર કરવા માટે
ખૂબ કોમળતાથી જરુર જણાય તો વાળા-કુંચી નો ઉપયોગ કરવો. ગભારાની બહાર જઈ જયણા પૂર્વક અસ્વચ્છ થયેલ
બન્ને હાથ ને સ્વચ્છ કરી ધૂપથી સુવાસિત કરવા. • પંચામૃતને સુવાસિત કરી કળશમાં ભરીને મૌન પૂર્વક
મસ્તકથી પક્ષાલ કરવો. • શુદ્ધ પાણીને પણ સુવાસિત કરી કળશમાં ભરીને
મૌનપૂર્વક મસ્તકથી પક્ષાલ કરવો. અંગ-લૂંછણાં કરનાર મહાનુભાવે શુદ્ધપાણી થી પક્ષાલ કરતી વખતે પ્રભુજીને સર્વાગે કોમળતાથી
સ્પર્શ કરવો. • 2 શરીર-વસ્ત્ર-પબાસણ-નખ-પસીનો આદિના સ્પર્શ
વગર અંગભૂંછણાં કોમળતાથી કરવાં.
કપૂર-ચંદન મિશ્રિત વાટકીમાંથી પાંચેય આંગળીયે પ્રભુજીના અંગોમાં ચંદનપૂજા મૌનપૂર્વક કરવી.
( ૧૧ )
Jaduconation P
erse
w
ain
brary