Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जम्बूद्वीपप्रतिमा द्वितीयमंडले यदा सूर्यचारं चरति तदा दिवसो द्वादशमुहूर्तप्रमाणकः दाभ्यां मुहकपष्ठिभागाभ्यामधिकः तेषां चार्द्धमागे पदमुहूर्ती एकेन मुहूर्तेकपष्ठिभागेनाभ्यधिकः ततः स वर्णनार्थ पडपि मुहूर्ता एकपष्ठया गुण्यन्ते तदा एकः पष्ठि भागस्तत्राधिकः प्रक्षिप्यते ततोजातानि त्रीणिशतानि सक्षषष्ठयधिकानि एकपष्ठिभागानाम् ३६७-ततः प्रक्रान्तमंडळे यत्परिमाणं त्रीणिलक्षाणि अष्टादश सहस्राणि द्वेशते शप्तनवत्यधिके ३१८२९७ इदंच योजनराशि पठिसंख्यया गुणयित्वा सा वर्णिता मुहूनगति भवतीति प्रथममपि कथितम् एतदेवेभिः त्रिभिः शरै षट् पष्ठयधिकैर्यदा गुण्यते तदा जाता एकादशकोटयः अष्ट पष्ठिर्लक्षाश्चतुर्दशसहस्राणि नव शतानि नव नवत्यधिकानि ११६८१४९९९ एतस्य एक पष्ठिसंख्यया गुणिताया पष्ठिसंख्यया ३६६० भागो ह्रियते लब्धानि एकत्रिंशतसहस्राणि नवशवानि पोडशाधिकानि ३१९१६ शेषमुद्धरति चतुर्विशतिशतानि एकोनचत्वारिंशदधिकानि २४३९ एतावता योजनानि नायातानि । ततः पष्ठिमागानयनाथमेकषष्ठया भागो हियते लब्धा एकोनचत्वारिंशत दूसरे मंडल में जब सूर्य गति करता है तब दिवस बारह मुहूर्त प्रमाण का होता हैं, दो मुहते के इकसठ भाग अधिक उसका आधा भाग छ मुहूर्त होता है। एक मुहूर्त का एकसठवा भाग अधिक होजाता है। उसको-छहों मुहतों को एकसठ से गुणा किया जाता है। तब एकसठवां भाग का वहां अधिक प्रक्षेप करने पर तीनसो सरसठ आता है । तब इस कथित मंडल में जो परिमाण तीन लाख अठारह हजार दोसो सताणु ३१८२९७ होता है उसे योजन राशि को साठ की संख्या से गुणित करलेने पर वह कथित मुहूर्त गति निकल आती है यह पहले भी कहा है। यही संख्या को तीनसो साठ से जब गुणित करते हैं तब ग्यारह करोड अठसठ लाख चौदह हजार नवसो नन्नाणु ११६८१४९९९ इस संख्या को इकसाठवी संख्या से गुणित करके साठवी संख्या से भाग देने पर एकत्रीस हजार नवसो सोलह ३१९१६ लब्ध होता है शेष चोवीस सो उनचालीस २४३९ रहते हैं । अतः साठ का भाग लाने के लिए एकसठ से भाग સૂર્ય ત્યારે ગતિ કરે છે, ત્યારે દિવસ બાર મુહુર્ત પ્રમાણને હોય છે. બે મુહતના એકસઠ ભાગ અધિક તેને અર્ધા છ મુહૂર્ત અને એક મુહર્તાને એકસઠમો ભાગ અધિક થઈ જાય છે. એ છએ મુહૂતને એકસઠથી ગુણવામાં આવે છે, ત્યારે એકસઠમા ભાગને ત્યાં અધિકરૂપે પ્રક્ષેપ કરવાથી ત્રણસે સડસઠ આવે છે. ત્યારે આ કહેલા મંડળમાં જે પરિમાણુ ત્રણ લાખ અઢાર હજાર બસે સત્તાણુ ૩૧૮૨૯૭ થાય છે તે જન રાશીને સાઠની સંખ્યાથી ગુણવાથી તે કહેવામાં આવેલ મુહૂર્ત ગતિ નીકળી આવે છે. આ પહેલાં પણ કહેલ છે. આ સંખ્યાને ત્રણ છાસઠથી જ્યારે ગુણવામાં આવે છે, ત્યારે અગીયાર કરેડ અડસઠલાખ ચૌદ હજાર નવસો નવાણું ૧૧૬૮૧૪૯ આવે છે. આ સંખ્યાને એકસાઠની સંખ્યાથી ગુણિને સાઠની સંખ્યાથી ભાગ કરવાથી એકત્રીસ હજાર નવસે સોળ ૩૧૯૧૬ આવે છે. શેવ ચાવીસસો ઓગણચાળીસ ૨૪૩૯ રહે છે. આ રીતે એજનની સંખ્યા