Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 481
________________ ४६४ जम्बूद्वीपमासिस्चे सूर्यादि ज्योतिष्कविमानानि नेतव्यानि संस्थान नैयत्यबुद्धि प्रापणीयानि । अथ यदि सकलान्यपि सूर्यादि ज्योतिष्कविमानानि अर्कीकृतकपित्थफलसदृशानि तत श्चन्द्रसूर्यविमानानि अति स्थूलत्वादुदयसमयेऽस्तमयनसमये वा यदि वा तिर्यक् परिभ्रमन्ति तदा कस्मात्कारणात् तथाविधानि न दृश्यन्ते ? यस्तु शिरस उपरिवर्तमानानां सूर्यादीनां तेपामधस्थायि जनेषु वर्तुलतया प्रतिभासं अर्द्धकपित्थस्य शिरस उपरि दृग्मयस्थापितस्य परभागादर्शनतो नर्तुलतया दृश्यमानत्वात् भवति सोऽपि न समीचीनः पूर्णवृत्तस्यापि तथा दर्शनादिति चेदनोच्यते अत्र खलु अर्द्धकपित्थतुल्यानि न सामस्त्येन विमानानि ज्ञातव्यानि किन्तु से इस वर्णन को देख लेना चाहिये जैसा यह वर्णन चन्द्रविमान के संस्थान के सम्बन्ध में किया गया है वैसाही वर्णन समस्त ज्योतिष्क सूर्यादिनों के विमानों के संस्थान को भी जान लेना चाहिये, शंका-यदि समस्त सूर्यादिक ज्योतिष्कों के विमान अर्कीकृत कपित्थ फल के आकार जैसे हैं तो फिर चन्द्र और सूर्य के विमान अतिस्थूल हो जाने से उदयकाल में अथवा अस्तमयन काल में जय वे तिर्यक परिभ्रमण करते हैं तो फिर इस प्रकार के-ऐसे आकार से-उपलब्ध क्यों नहीं होते हैं-दिखलाई क्यों नहीं देते हैं ? तथा शिर के ऊपर वर्तमान उन सूर्यादिकों के विमानों का आकार नीचे रहे हुए जनों को जो वर्तुलाकार रूप से प्रतिभासित होता है वह समीचीन नहीं है क्यों कि अर्द्धकपित्थ जो कि शिर के ऊपर बहत दूर स्थापित कर दिया जाय परभाग के नहीं दिखलाई देने के कारण वर्तलाकाररूप से दिखलाई देता है पूर्ण वृत्त का भी तो ऐसा ही आकार देखा जाता है। इसका समाधान ऐसा है-यहां जो चन्द्रादिकों के विमानों का आकार उर्ध्वमुख वाले अर्द्धकपित्थ के जैसा कहा गया है सो वह उनका सम्पू તેનું અમે અને વર્ણન કરતા નથી. વિશેષ જિજ્ઞાસુઓને ત્યાં જ આ વર્ણન જોઈ લેવા અનુરોધ કરીએ છીએ જેવું આ વર્ણન ચન્દ્રવિમાનના આકાર સબન્ધમાં કરવામાં આવ્યું છે. તેવું જ વર્ણન સમસ્ત તિષ્ક સૂર્યાદિકના વિમાનેને આકાર પણ જાણ શંકા–જે સમસ્ત સૂર્યાદિક તિષ્કના વિમાન અદ્ધકૃત કપિત્થફળના આકાર જેવાં છે તે પછી ચન્દ્ર તેમજ સૂર્યના વિમાન અતિસ્થલ થઈ જવાથી ઉદયકાળમાં અથવા અસ્તમયન કાળમાં જ્યારે તેઓ તિર્થક પરિભ્રમણ કરે છે તે પછી આ પ્રકારના–આવા આકારના ઉપલબ્ધ કેમ થતાં નથી? કેમ જોવામાં આવતાં નથી? તથા મસ્તકની ઉપર વર્તમાન તે સૂર્યાદિકના વિમાનેને આકાર નીચે રહેલા માણસને જે ગોળાકાર રૂપથી પ્રતિભાસિત થાય છે તે સમીચીન નથી કારણકે અદ્ધ કપિત્ય કે જે મસ્તકની ઉપર ઘણે દૂર સ્થાપિત કરી દેવામાં આવે પરભાગના ન જોઈ શકવાના કારણે વર્તુલાકારરૂપે જોવામાં આવે છે પૂર્ણવતને પણ આ જ આકાર જોવા મળે છે, આનું સમાધાન આમ છે–અહીં જે ચન્દ્રાદિકના વિમાનેને આકાર ઉર્ધ્વમુખવાળા અદ્ધ કપિત્થના જે કહેવામાં આવ્યું છે તે

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569