Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
जम्बूद्वीपप्राप्तिस्त्र तथा युगे सूर्यमाप्ताः पष्टिरिति ध्रुवराशेः १८३० लक्षण पटिसंख्यया भागो हियते तदा यल्लभ्यते तत् सूर्यमासमानम्, तथा अभिवद्धिने संवत्सरे तृतीये पञ्चपेवा त्रयोदश चन्द्र मासा भवन्ति तद्वपं द्वादशभागी कियने, तत् एकैको भागोऽभिवद्धितमास इति कथ्यते । अत्र खलु अभिवदिनसंत सरस्य त्रयोदश चन्द्रमासप्रमाणस्य दिवसप्रमाणं त्र्यशीत्यधिः कानि त्रीणि शतानि चतुश्चत्वारिंशच्च द्वापष्टिभागाः, कथमेवं भवतीति चेदत्रोच्यते चन्द्रकी राशि संपन्न हो जाती है इस प्रमाण वाली दिवस राशि को रखकर नक्षत्र चन्द्र, ऋतु आदि मासों के दिनों को लाने के लिये यया क्रम ६७-६१, ६० और ६२ इन से उसमें भाग देना चाहिये तब यथोक्त नक्षत्रादि माल चतुष्क गत दिनों का प्रमाण आजाना है जैसे-युग दिनराशि १८३. है इस गे एक युगके ६७ मासों का भाग देने पर जो लब्ध होता है वह नक्षत्र मायका प्रमाण आजाता है तथा इसी युग दिन राशि में एक युगके ६१ ऋतु मासका भाग देने पर जो लब्ध होता है वह ऋतु मासों का प्रमाण निकल आता है एक युग में सूर्य मास ६० होते हैं इसलिये ध्रुवराशि रूप १८३० मे ६० का भाग देने पर जो लब्ध आता है वह सूर्य मास का प्रमाण आता है अभिवद्धित नामके तृतीय युग संवत्सर मे और इसी नामके पांचवे संवत्सर में १३ चन्द्रमास होते हैं यह कथन पोछे समझाया जा चुका है इन मे १२ का भाग देने पर जो लब्ध होता है वह अभिवद्धित मास अधिक मास-आता है अभिहित संवत्सर के१३ चन्द्र मासों के दिनों का प्रमाण ३८३ भाग होता है अर्थात् १३ चन्द्रमासों मे ३८३ दिन १ दिन के ६२ भागों में से ४४ भाग होते हैं यह प्रमाण इस प्रकार से निकलता રાશિને નક્ષત્ર, ચન્દ્ર, ઋતુ આદિ માસેના દિવસે ને લાવવા માટે યથાકમ ૬૭, ૬૧, ૬૦ અને ૬૨ એમના વડે તેમાં ભાગાકાર કરે જોઈએ ત્યારે યક્ત નક્ષત્રાદિમાસ ચતુષ્કગત દિનેનું પ્રમાણુ આવી જાય છે. જેમકે-યુગદિન રાશિ ૧૮૩૦ છે આમાં એક યુગના ૬૭ માસને ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે, તે નક્ષતામાનનું પ્રમાણ છે, એવું સમજવું. તેમજ એજ યુગદિન રાશિમાં એક યુગના ૬૧ વડતુમાસને ભાગાકાર કરવાથી જે લબ્ધ હોય છે તે વાતુમાસનું પ્રમાણ છે, આમ સમજવું એક યુગમાં સૂર્યમા ૬૦ હોય છે. એથી ધ્રુવરાશિરૂપ ૧૮૩૦ માં ૬૦ ને ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે સૂર્યમાસનું પ્રમાણ આવે છે. અભિવતિ નામક તૃતીયયુગ સંવત્સરમાં અને એજ નામવાળા પાંચમા સંવત્સરમાં ૧૩ ચન્દ્રમાસે હોય . આ કથન પહેલાં સ્પષ્ટ કરવામાં આવેલું છે. આમાં ૧૨ ને ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે અભિવિદ્વિતમાસ અધિકમાસ આવે છે. અભિવદ્વિત સત્યના ૧૩ ચન્દ્રમાસના દિવસોનું પ્રમાણ ૩૮૩ ભાગ હોય છે. એટલે કે ૧૩ ચન્દ્રમાસોનું ૩૮૩ દિવસ અને ૧ દિવસના ૬ ભાગોમાંથી ૪૪ ભાગે થાય છે. આ પ્રમાણ આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું