Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- जम्बूद्वीपप्रतिसूत्र ज्योतिष्कविमानानि प्रकरणात् नक्षत्रजातीया ज्योतिष्कानां विमानानि इत्यर्थः संपद्यते, नपत्र पञ्चमजातीय ज्योतिष्कास्तरकाः, नहिविभिन्नगातीयानां दाराणां द्वित्रादि विमानैरेक नक्षत्रमित्याकारको व्यवहार: साधीयान् (सम्यक) अन्यजातीयविमानहायुदाय नान्य जातीय सादायी भविष्यति विरोधात, नक्षत्राणां विमानानि महान्ति भवन्ति, वाराणां विमानानि तु लघूनि, तथा जम्बूद्वीपनामह सर्वमध्यति द्वीपे एक चन्द्रस्य तारकाणां कोटाकोटीनां पहपष्टिः सहस्त्राणि नवशतानि पञ्चसप्ततिश्च या संख्या कथिता सापि अतिशयति, नानसंख्या च अष्टाविंशतिरूपा सा मूलत एव समुच्छिद्येत ! अथै तेषां तारात्रिमानानां के स्वामिनो भवन्ति इति चेदत्रोच्च-अभिजिदादि नक्षत्राण्येव स्वामिनो अनन्ति, तथा कश्चित धनाधिपति धनाढयो गृहद्वयस्थ गृहत्रयस्य चाधिपति भवतीति । एवं णेयध्वा जस्स जल्याभो ताराओ' ही ग्रहण हुआ है ज्योतिष्क के भेदों की गणना में जो पांच पे भे रूप तारा रूप है वे यहां गृहीत नहीं हुए हैं। क्योंकि विभिन्न जातीय ताराओं के दो तीन आदि विमानों से युक्त एक नक्षत्र है ऐसा व्यवहार सम्यक नहीं होता है अन्य जातीय के विमान समुदाय में अन्य जातीय समुदापी नहीं होगा क्योंकि ऐसा होने में विरोध आता हैं नक्षत्रों के विमान बहुत बडे होते हैं और नाराओं के विमान छोटे होते हैं तथा जम्बूद्वीप नामके सर्वमध्यवर्ति दीप में एक चन्द्र के तारों की ६६९७५ जो संख्या कही गइ है वह भी अतिशयित है क्योंकि नक्षत्रों की तो संख्या सूल में २८ ही है । सो एसी मान्यता में वह भंग हो सकता है। इन तारा विमानों के स्वामी कौन है ? इस आशंका में यह प्रकट किया जाना है कि जैसा कोइ धनाधिपति धनाढय गृह द्वय का या गृह त्रय का स्वामी होता है इसी प्रकार से अभिजित् आदि नक्षत्र ही इन के स्वामी होते हैं 'एवं णेयव्या છે આથી તારા શબ્દથી અહીં તિષ્ઠના ભેની ગણનામાં જે પાંચમાં લેટ રૂપ તારા રૂ૫ છે તે અહીં ગૃહીત થયાં નથી પરંતુ તિષ્ક વિમાનેનું જ ગ્રહણ થયું છે, કારણ કે વિભિન્ન જાતીય તારાઓના બે ત્રણ આદિ વિમાનેથી યુક્ત એક નક્ષત્ર છે એ વ્યવહાર સમ્યફ થતું નથી, અન્ય જાતીયના વિમાન સમુદાયમાં જાતીય સમુદાયી થશે નહીં કારણ કે આ પ્રમ ણે થવામાં વિરોધાભાસ થાય છે. નક્ષત્રના વિમાન મહાકાય હોય છે જ્યારે તારાઓના વિમાન નાના કદના હોય છે તથા જમ્બુદ્વીપ નામના સર્વ મધ્ય વતિ દ્વીપમાં એક ચન્દ્રના તારાની જે ૬૬૯૭૫ની સંખ્યા કહેવામાં આવી છે તે પણ અતિશક્તિ ભરેલી છે કારણ કે નક્ષત્રોની સંખ્યા જ મૂળમાં ૨૮ જ છે તેથી આવી માન્યતામાં તેને લાંગ થઈ શકે છે. આ તારા વિમાનના સવામી કેશુ છે? આ આશંકામાં એ પ્રકટ કરવામાં આવે છે કે જેમ કે ધનાધિપતિ-ધનાઢય બે ઘરને અથવા ત્રણ ઘરને સ્વામી હોય છે. એવી જ રીતે અભિજિત આદિ નક્ષત્ર જ એમના સ્વામી હોય छ. 'एवं णेयव्वा जस्स जइयाओ ताराओ' are नक्षत्रमा प्रतिपादित तिन