Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाचिका टीका-सोमवक्षस्कारः स्. ७ तापक्षेत्रसंस्थितिनिरूपणम् ९३ को हेतुरिति वेदनोच्यते-जम्बूद्वीपचक्रमालक्षेत्रस्य त्रयो भागा मेरोद क्षणपार्श्वे, तस्यैब मेरोउत्तरंपार्श्वे च त्रयो भागा, मेरुपर्वतस्य- पूर्वभागे द्वौ द्वौ भागौ च पश्चिमतः, एवं सर्वेषां भागानां संकलने कृते सति पश भागा भवन्ति, तत्र भरतक्षेत्रे वर्तमानः सूर्यः सर्वाभ्यन्तरः मण्डले चरन् मेरोदक्षिणभागगतान् बीन् भागान प्रकाशयति स्वकीयतापेन व्याप्नोति, बीच भागान् उत्तरसम्वन्धिना; यदा तु ऐरवतगतः सूर्यो भवति तदा द्वौ भागौ पूर्वस्यां रात्रि भवति, द्वौ भागौ च पश्चिमायां रात्रिभवति, यथा यथाक्रमेण दाक्षिणात्य औत्तराहो वा सूर्यः संचरति, तथा तथा तयोरपि सूर्ययोस्तापक्षेत्रमग्रतो पर्द्धते' पृष्ठतश्च हीयते । एवं क्रमेण संचरणस्वभावे तापक्षेत्रे यदा एकः सूर्यः पूर्वस्यां दिशि परश्च सूर्योऽपरस्यां दिशि बर्तते तदा पूर्वपश्चिमदिशोः प्रत्येकं त्रीन् भागान् तापक्षेत्रम् द्वौ भागौ दक्षिणोत्तरयोः का ज्ञान अच्छी तरह से हो जाय इस के लिये ऐसा कहा गया है
शंका-दश से भाग करनेका क्या कारण है ? तो इस सम्बंध में ऐसा कहना हैं कि जम्बूदीप चक्रवाल क्षेत्र के तीन भाग मेरु के दक्षिण पाव में हैं और मेरु के उत्तर पर्व में उसके तीन भाग हैं तथा मेरु के पूर्व भाग में दो भाग हैं
और पश्चिम में दो भाग हैं इस तरह से ये सब भाग १० हैं इन में से भरत क्षेत्र में वर्तमान सूर्य सर्वाभ्यन्तर मण्डल में चलते समय मेरु के दक्षिण भाग में स्थित ३ भागों को प्रकाशित करता है और उत्तर सम्बन्धी तीन भागों को प्रकाशित करता है और जब सूर्य ऐरवत क्षेत्र गत होता है तब दो भागों तक पूर्व दिशा में रात्रि होती है और दो भागों तक पश्चिम दिशा में रात्रि होती है तथा जब दक्षिण दिशा में और उत्तर दिशा में सूर्य का संचार जैसा २ क्रमशः होता है उसी २ तरह से उन दोनों सूर्यों का तापक्षेत्र आगे बढ़ता जाता है और पीछे कम होता है इस तरह क्रम से ताप क्षेत्र में जब एक सूर्य पूर्व दिशा
- શકાદશને જે ભાગાકાર કરવામાં આવેલ છે તેનું શું કારણ છે? આ સંબંધમાં આમ કહેવું છે કે જંબદ્વીપ ચક્રવાલ ક્ષેત્રના ત્રણ ભાગે મેરુના દક્ષિણપાશ્વમાં છે અને મેરના ઉત્તરપાર્શ્વમાં તેના ત્રણ ભાગ છે. તેમજ મેરુના પૂર્વ ભાગમાં બે ભાગ છે અને પશ્ચિમમાં બે ભાગે છે. આ પ્રમાણે એ બધા ભાગે ૧૦ છે. એમાંથી ભરક્ષેત્રમાં વર્તમાન સૂર્ય સભ્ય. તરમંડળમાં ગતિ કરતી વખતે મેરુના દક્ષિણભાગમાં સ્થિત ૩ ભાગેને પ્રકાશિત કરે છે. અને ઉત્તર સંબંધી ત્ર) ભાગેને પ્રકાશિત કરે છે અને જયારે સૂર્ય અરવત ક્ષેત્રગત હોય છે ત્યારે બે ભાગે સુધી પૂર્વ દિશામાં રાત હોય છે અને બે ભાગો સુધી પશ્ચિમદિશામાં રાત હોય છે તેમજ જ્યારે દક્ષિણ દિશામાં અને ઉત્તરદિશામાં સૂર્યનું સંચરણ જેમ-જેમ ક્રમશ: થાય છે તેમ તેમ તે મને સૂનું તાપક્ષેત્ર આગળ વધતું જાય છે અને પાછળ ઓછા થતા જાય છે. આ પ્રમાણે કમથી તાપક્ષે માં જ્યારે એક સૂર્ય પૂર્વ દિશામાં હોય છે અને બીજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં દરેકમાં ત્રણ-ત્રણ ભાગ