Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२४
सम्बधीयवासिन मण्डलम्, एतावत्प्रमाणकमेव द्वितीयमपि मण्डलमिनि त्रिंशदधिकानि अष्टादशशतानि, तानि च यदि द्वाभ्यां गुण्यते तदा जातानि पत्रिंशच्छतानि पष्टयधिकानि ३६६० एकैक स्मिन् रात्रिदिासे त्रिंशन ह-भिवन्तीति प्रत्येकमेनेषु पष्टयधिक पत्रिंशत् संख्यया गुण्यन्ते तदा भवति लक्षकमप्ट नवति शतानि १०९८७ ० । तदनेन क्रमेण मण्डलस्य परिच्छेदपरिमाणं कथितमिति । ननु यानि यानि नक्षत्रानि यन्मण्डलस्थायीनि तेपी नक्षत्राणां तन्मण्ड. लेषु चन्द्रादि योगयोग्यमण्डलभागस्थापनं युक्तिमत्वात् श्रद्धेयम् नतु संयपि मण्डलेषु सपा नक्षत्राणां भागाल्पनं युक्तमिति चेदत्रोच्यते नहि नक्षत्रां च द्रादिनिः सह सम्बन्यो नियते दिने नियते देशे नियते काले या भानि, किन्तु अनियते दिनेऽनियने देशेऽनियते - इतने भागरूप परिमाण वाला एक भण्डल होता है द्वितीय मंडल भी इतने ही भाग रूप परिमाण वाला होता है दोनों मंडलो के भागों का जोड ३६६० होता है एक २ रात्रि दिवस में ३० मुहर्त होते हैं तप ३६६. संख्यक भागों में से प्रत्येक मे ३० भाग की कल्पना करने पर ३६६० में ३० का गुणा करने से १०९८०० सन भाग होते हैं इस क्रम से अंडल का परिच्छेद परिमाण कहा है।
शंका-जो जो नक्षत्र जिम जिन मंडलों पर स्थायी है उन उन नक्षत्रों का उन मंडलों पर चन्द्रादि योग योग्य मण्डल भागों की स्थापना युक्तिमतू होने से श्रद्धेय है पर समस्त मण्डलों में समस्त नक्षत्रों के भागकी कल्पना युक्तिमत् नहीं हैं ? तो इस शङ्का का समाधान ऐसा है-नक्षत्र का चन्द्रादिकों के साथ सम्पन्ध नियतदिन में नियत देश मे या लियत कालमें तो होता नहीं है किन्तु अनियत दिन में अनियत देश में या अनियत काल में होना है इस कारण उन उन मंडलों में उन उन नक्षत्र संबंधी जो सीमाविष्कम्भ है उसमें નક્ષત્ર ૨૧ ભાગેવાળું કલ્પિત કરવામાં આવેલું છે. આ બધા ભાગોને સરવાળે ૧૮૩૦ હોય છે. આટલા ભાગરૂપ પરિમાણવાળું એક મંડળ હોય છે. દ્વિતીયમ ડળ પણ આટલા જ ભાગરૂપ પરિમાણવાળું હોય છે. અને મંડળના ભાગોને સરવાળે ૩૬૬૦ થાય છે. એક–એક રાત્રિ દિવસમાં ૩૦ મુહૂર્ત હોય છે, ત્યારે ૩૬૬૦ સંખ્યક ભાગમાંથી દરેકમાં ૩૦ ભાગની કલ્પના કરવાથી ૩૬૬૦ માં ૩૦ ને ગુણિત કરવાથી ૧૦૯૮૦૦ બધા ભાગે થાય છે. આ ફમથી મંડળનું પરિચ્છેદ પરિમાણ કહેવામાં આવેલ છે.
શકા-જે-જે નક્ષત્ર જે-જે મંડળ ઉપર સ્થાયી છે તે તે નક્ષત્રને તે મંડળો ઉપર ચન્દ્રાદિગ ચગ્ય મંડળ ભાગની સ્થાપના યુક્તિમતું હોવાથી શ્રદ્ધેય છે, પરંતુ સમસ્ત મંડળમાં સમસ્ત નક્ષત્રના ભાગની ક૯૫ના યુક્તિમતું નથી ? તે આ શ કાનું સમાધાન આ પ્રમાણે છે-નક્ષત્રનો ચન્દ્રાદિકની સાથે એમ નિયત દિવસમાં નિયત દેશમાં અથવા નિયત કાળમાં થતું નથી પરંતુ અનિયત દિવસમાં, અનિયત દેશમાં અથવા અનિયત : કાળમાં થાય છે. આથી તે તે મંડળોમાં તેમજ તે તે નક્ષત્ર સંબંધી જે સીમા વિધ્વંભ