________________
ગ્રન્થકારે રચેલા પ્રસ્થાની વિષયવાર નોંધ
(કાવ્યો ). ૧. શાંતિનાથચરિત્ર–તેમાં રચનાસમય નો નથી. આ કાવ્યમાં નૈષધીયમહાકાવ્ય ’ની સમસ્યાપૂર્તિ છે. તેમાં સાળમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનનું ચરિત્ર વર્ણન છે. વીરવિજય મુનિ સં. ૧૭૧૦માં વિજયપ્રભસૂરિ બન્યા પછી આ કાવ્ય રચાયું હશે, કેમકે તેની પ્રશસ્તિમાં શ્રી વિજયપ્રભસૂરિ સ્મરણ કરેલું છે. આ કાવ્ય “જેન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા ”માં પ્રકાશિત થએલું છે.
૨. દેવાનન્દ મહાકાવ્ય–સં. ૧૭૨૭માં આ કાવ્ય મારવાડના સાદડી નગરમાં રચાયું હતું. આ કાવ્યમાં “માઘકાવ્ય”ની સમસ્યાપૂતિ છે અને શ્રી વિજયદેવસૂરિ તેમજ શ્રી વિજયપ્રભસૂરિનું ચરિતવર્ણન છે. આ કાવ્ય “સિંઘી જૈન ગ્રન્થમાલા ”માં પ્રગટ થયું છે.
૩ કિરાત સમસ્યાપૂતિ ()–આ કાવ્યનું નામ શું છે તે જાણી શકાયું નથી. પણ તેમાં “કિરતા નીચકાવ્યની સમસ્યાતિ તે છે જ. એની એક પ્રતિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ પાસે હતી જેની પ્રેસકોપી મેં કેટલાયે વર્ષ અગાઉ તેમને કરી આપેલી, એ સ્મરણ ઉપરથી જણાવું છું. તે પ્રતિ મને મળી શકી નથી. તે બે સર્ગાત્મક જ હતી. સંભવતઃ કયાંયથી તેની પૂરી પ્રતિ મળી આવે.
૪ મેઘદૂતસમસ્યલેખ-આમાં રચના સમય આ નથી. આ કાવ્ય મેઘદૂત” કાવ્યની સમસ્યાપૂર્તિ૫ હાઈ એક પત્ર રૂપે છે. કવિએ ભાદ્રપદ પાંચમ પછી આ પત્ર પિતાના ગચ્છાચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ, જે તે સમયે દેવપાટણમાં સ્થિત હતા તેમને નવરંગપુર–અવરંગાબાદથો લખ્યા છે. આ સમસ્યાના અંતે કવિએ લખ્યું છે કે-વિજયદેવસૂરિની ભક્તિ માટે માઘકાવ્યની સમસ્યા પૂતિ દ્વારા અને શ્રી વિજયપ્રભસૂરિની ભક્તિ માટે મેધદ્દત કાવ્યની સમસ્યાપૂર્તિરૂપે તેમની પ્રશંસા કરી છે.* આ કથનમાં ગ્રંથકારે પિતાની બે કૃતિઓને અનુક્રમ બતાવ્યું છે. તેથી १ " गच्छाधीश्वरहीरविजयाऽऽम्नाये निकाये घियां प्रेष्यः श्राविजयप्रभाऽऽख्यसुगुरो
श्रीमत्तपाऽऽख्ये गणे। शिष्यः प्राक्षमणेः कृपादिविजयस्याऽऽशास्पमानाप्रणीश्चके वाच. જનામવિકાઃ ફાલ્યાં તમામમા” ! –શાંતિનાથસિક, તિલક २ "मुनिनयनाश्वेन्दुमिते ( १७२७) वर्षे हर्षेण सादडीनगरे । ग्रन्थः पूर्णः समजनि विजयदशम्यामिति श्रेयः" ॥ ८५॥
-देवानन्दमहाकाव्य, प्रान्तप्रशस्ति । ३ "स्वस्तिश्रीमद्भुवनदिनकृद्धीरतीर्थाभिनेतुः प्राप्यादेशं तपगणपतेर्मेघनामा विनेयः। ज्येष्ठस्थित्यां पुरमनुसरन् नव्यरङ्ग ससर्ज स्निग्धच्छायातरुषु वसतिं रामगिर्याश्रमेयु"
યહૂત સમરથ ટેવ, રામ ! છે “પાર્થ સેવgોર્મેઘદુત પ્રમામો સહ્યાધે નિર્મમે મેઘાત.” ૨૨૨
મેઘદૂતર મચાણ, કાનમાં