Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 14
________________ e ખંડન ક્યું છે અને તેથી ઇતરર્ક્સનાના ખંડનાત્મક માર્ગને મૂકીને જૈનદર્શનના નવીનમત સંસ્થાપકનું યુક્તિપૂર્વક ખંડન કરવાના નવીન માર્ગ અપનાવ્યો છે. વ્યાકરણમાં શ્રી હેમચંદ્રસૂરિની ‘ સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન–લઘુવૃત્તિ ને તેમણે ‘હેમકૌમુદી ’ અપર નામ ‘ચદ્રપ્રભા’ રચીને ગાઢવી સરળ અને વિશદ અનાવવાના પ્રયત્ન કર્યો છે. એ સિવાય તેમણે એથી નાની ‘ લઘુપ્રક્રિયા ’અને તેથી ચે નાની ડુમરાન્દન્દ્રિકા' રચીને વૈયાકરણુ તરીકેની ખ્યાતિ મેળવી છે. સૌથી ધ્યાન ખીચે તેવા તેમના જ્યોતિષવિષયક અભ્યાસને લગતા ગ્રંથ છે. જૈન આચાર્યમાંથી શ્રી ભદ્રબાહુએ રચેલી ફળાદેશ વિષયક ‘ ભદ્રબાહુસ હિના ’અને શ્રી કાલકાચાર્યે રચેલી ( કાલકસહિતા 'નાં નામે મળે છે, પણ હસ્તરેખાના વિષયમાં - હસ્તસંજીવન ’ જેવું સ્પષ્ટ અને વિસ્તૃત સંસ્કૃતની વિસ્તૃત ટીકા સાથે ખીજા કાઈ એ રચેલું જણાતું નથી. તે સિવાય ' ઉદયદીપિકા ', વર્ષ પ્રમેય ઃ પદ્મસુ દરી ’ વગેરે ગ્રંથા તા જ્યાતિષના વિશિષ્ટ અભ્યાસી તરીકેનું અપૂર્વ કૌશલ અતાવી આપે છે. તેએ અધ્યાત્મવિષયના પણ મેટા વિદ્વાન્ હતા એ તેમના ‘ માતૃકાપ્રસાદ ’ અને ‘ અર્હ દ્ગીતા ’ વગેરે ગ્રંથાથી જાણી શકાય છે. તેમનું ‘સસધાન મહા કાવ્ય ’ તે એક અદ્ભૂત ગ્રંથ છે; જેમાંથી સાત મહાપુરુષનાં ચરિત્ર એક જ પદ્મમાંથી સાત અર્થ દ્વારા નીકળે છે; એ તેમના અનેકાર્થક શબ્દભ ડાળ બતાવી આપે છે. 6 તેઓ ગુજરાતી ભાષાના પશુ સિદ્ધહસ્ત કવિન્સેખક છે; એ તેમની જૈન ધર્મ દીપક, જૈન શાસન દીપક, આહારગવેષણા વગેરે કેટલીક ગુજરાતી કૃતિઓ ઉપરથી જાણી શકાય છે. આમ તેઓ પ્રતિભાશાલી કવિ, કુરન્મતિ, દાર્શનિક, પ્રયાગવિશુદ્ધ થયાકરણી, સમયજ્ઞ જ્યાતિષી, આધ્યાત્મિક આત્મજ્ઞાની હતા; એ તેમના ગ્રંથામાંનાં તદ્વિષયક આલેખનેા પરથી જાણી શકાય છે. તેએ ઉપા. યશવિજયજી અને ઉપાળવનવિજયજીના સમકાલીન વિદ્યાન હતા, છતાં એક ખોજાયે કયાંય કઈનું નામ ઉલ્લેખ્યુ નથો; તેથી જૈન પર પરામાં ચાલી આવતી નામ ન ઉલ્લેખવાની રુઢિથી જાણી શકાય છે કે તે પણ તેમના જેવા જ સમર્થ હતા અને તેથી સમાન સામર્થ્યના કારણે એક મોજાને ન ઉલ્લેખ્યા હાય એ સ્વાભાવિક લાગે છે. તેમના ગુરુ શ્રી કૃપાવિજયજીની શ્રી વિજયપ્રભસૂરિ (નર્વાણુાસ ’ સિવાય કોઈ રચના ઉપલબ્ધ થઈ નથી છતાં તેઓ માટા કવિ હતા એ તેમણે જ્યાં ત્યાં કરેલા ઉલ્લેખાથી જણાઈ આવે છે. વળી તે ષટ્ટનના પ્રખરવેત્તા અને

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 376