________________
e
ખંડન ક્યું છે અને તેથી ઇતરર્ક્સનાના ખંડનાત્મક માર્ગને મૂકીને જૈનદર્શનના નવીનમત સંસ્થાપકનું યુક્તિપૂર્વક ખંડન કરવાના નવીન માર્ગ અપનાવ્યો છે. વ્યાકરણમાં શ્રી હેમચંદ્રસૂરિની ‘ સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન–લઘુવૃત્તિ ને તેમણે ‘હેમકૌમુદી ’ અપર નામ ‘ચદ્રપ્રભા’ રચીને ગાઢવી સરળ અને વિશદ અનાવવાના પ્રયત્ન કર્યો છે. એ સિવાય તેમણે એથી નાની ‘ લઘુપ્રક્રિયા ’અને તેથી ચે નાની ડુમરાન્દન્દ્રિકા' રચીને વૈયાકરણુ તરીકેની ખ્યાતિ મેળવી છે. સૌથી ધ્યાન ખીચે તેવા તેમના જ્યોતિષવિષયક અભ્યાસને લગતા ગ્રંથ છે. જૈન આચાર્યમાંથી શ્રી ભદ્રબાહુએ રચેલી ફળાદેશ વિષયક ‘ ભદ્રબાહુસ હિના ’અને શ્રી કાલકાચાર્યે રચેલી ( કાલકસહિતા 'નાં નામે મળે છે, પણ હસ્તરેખાના વિષયમાં - હસ્તસંજીવન ’ જેવું સ્પષ્ટ અને વિસ્તૃત સંસ્કૃતની વિસ્તૃત ટીકા સાથે ખીજા કાઈ એ રચેલું જણાતું નથી. તે સિવાય ' ઉદયદીપિકા ', વર્ષ પ્રમેય ઃ પદ્મસુ દરી ’ વગેરે ગ્રંથા તા જ્યાતિષના વિશિષ્ટ અભ્યાસી તરીકેનું અપૂર્વ કૌશલ અતાવી આપે છે. તેએ અધ્યાત્મવિષયના પણ મેટા વિદ્વાન્ હતા એ તેમના ‘ માતૃકાપ્રસાદ ’ અને ‘ અર્હ દ્ગીતા ’ વગેરે ગ્રંથાથી જાણી શકાય છે. તેમનું ‘સસધાન મહા કાવ્ય ’ તે એક અદ્ભૂત ગ્રંથ છે; જેમાંથી સાત મહાપુરુષનાં ચરિત્ર એક જ પદ્મમાંથી સાત અર્થ દ્વારા નીકળે છે; એ તેમના અનેકાર્થક શબ્દભ ડાળ બતાવી આપે છે.
6
તેઓ ગુજરાતી ભાષાના પશુ સિદ્ધહસ્ત કવિન્સેખક છે; એ તેમની જૈન ધર્મ દીપક, જૈન શાસન દીપક, આહારગવેષણા વગેરે કેટલીક ગુજરાતી કૃતિઓ ઉપરથી જાણી શકાય છે.
આમ તેઓ પ્રતિભાશાલી કવિ, કુરન્મતિ, દાર્શનિક, પ્રયાગવિશુદ્ધ થયાકરણી, સમયજ્ઞ જ્યાતિષી, આધ્યાત્મિક આત્મજ્ઞાની હતા; એ તેમના ગ્રંથામાંનાં તદ્વિષયક આલેખનેા પરથી જાણી શકાય છે.
તેએ ઉપા. યશવિજયજી અને ઉપાળવનવિજયજીના સમકાલીન વિદ્યાન હતા, છતાં એક ખોજાયે કયાંય કઈનું નામ ઉલ્લેખ્યુ નથો; તેથી જૈન પર પરામાં ચાલી આવતી નામ ન ઉલ્લેખવાની રુઢિથી જાણી શકાય છે કે તે પણ તેમના જેવા જ સમર્થ હતા અને તેથી સમાન સામર્થ્યના કારણે એક મોજાને ન ઉલ્લેખ્યા હાય એ સ્વાભાવિક લાગે છે.
તેમના ગુરુ શ્રી કૃપાવિજયજીની શ્રી વિજયપ્રભસૂરિ (નર્વાણુાસ ’ સિવાય કોઈ રચના ઉપલબ્ધ થઈ નથી છતાં તેઓ માટા કવિ હતા એ તેમણે જ્યાં ત્યાં કરેલા ઉલ્લેખાથી જણાઈ આવે છે. વળી તે ષટ્ટનના પ્રખરવેત્તા અને