________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
तत्तजलेण व पुणओ, घोलिज्जती दढं मसी होइ । तेण विलिहिया पत्ता, वच्चह रयणीइ दिवसु व्व ॥ २ ॥' 'कोरड विसरावे, अंगुलिआ कोरडम्मि कज्जलए । મદ્ સાવા, ગાવું નિયનિત મુલર્ ॥ રૂ ॥ पिचुमंदगुंदलेसं, खायरगुंद व बीय जलमिस्सं । भिज्जवि तोएण दढं, मद्दह जा तं जलं सुसइ ॥ ४ ॥ इति ताडपत्रमष्याम्नायः ॥'
આ આર્યાને જે પ્રાચીન પાના ઉપરથી ઉતારા કરવામાં આવ્યા છે તેમાં આંકડાએ સળંગ છે, પરંતુ તેને અર્થ જોતાં પ્રથમની એ આપ્યુ એ એક પ્રકાર છે અને પાછળની ખે આર્યાએ એ બીજો પ્રકાર છે. આર્યાંએના અર્થ નીચે પ્રમાણે જણાય છે:
કાજળ, પાયણ, મેળ—બીજામાળ (બીજું નામ હીરામાળ), ભૂમિલતા એટલે જળભાંગરે (?) અને થાડા પારા [આ બધી વસ્તુને] ખદખદતા પાણીમાં [મેળવી, તાંબાની કઢાઈમાં નાખી સાત દિવસ સુધી અથવા ખરાખર એક રસ થાય ત્યાંસુધી] ધૂંટવી; [અને] તેની [સ્કી] વડીએ કરી ફૂટી રાખવી.-૧. [જ્યારે શાહીનું કામ પડે ત્યારે તે ભૂકાને] ફરી ગરમ પાણીમાં ખૂબ મસળવાથી મષી–શાહી બને છે. એ શાહીથી લખેલાં પાનાંઓને (અક્ષરાને) રાત્રિમાં [પણ] દિવસની ભા
વાંચવાંચી શકાય છે.—ર.’
૩૯
કારા કાજળને કારા માતાના શરાવલામા નાખી જ્યાંસુધી તેની ચિકાશ મૂકાય-દૂર થાય ત્યાંસુધી આંગળીઓ શરાવલામાં લાગે તે રીતે તેનું મર્દન કરવું.પર (આમ કરવાથી કાજળમાંની ચિકાશને શરાવલું ચૂસી લે છે.)-૩. [કાજળને અને લીંબડાના કે ખેરના ગુંદરને બીઆજલમાં-બીઆરસમાં૧૩ ભીંજવી ઉપર જણાવ્યા પ્રમાણે ખૂબ ધૂંટવાં.(પછી વડી કરી સૂકવવી આદિ ઉપર મુજબ જાણવું.)——૪.’
ચેાથા પ્રકારઃ
'मिषीनो श्लोक
निर्यासात् पिचुमन्दजाद द्विगुणितो बोलस्ततः कज्ज, संजातं तिलतैलतो हुतवहे तीव्रातपे मर्दितम् ।
પર કાજળમાં ગૈાસૂત્ર નાખી તેને આખી રાત ભીંજાવી રાખવું એ પણ કાજળની ચિકાશને નાબૂદ કરવાના એક પ્રકાર છે. ગામૂત્ર તેટલું જ નાખવું જેટલાથી કાજળ ભીંજાય. શરાવલામાં મર્દન કરી કાજળની ચિકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારી છે, કારણકે ાથી શરીર, કપડાં વગેરે બગડવાના લચ બીલકુલ રહેતા નથી. જો શાહીમાં લાક્ષારસ નાખવાના હોય તે આ ગામૂત્રના પ્રયાગ નકામે જાણવા; કેમકે ગામૂત્ર ક્ષારરૂપ હોઈ લાક્ષારસને ફાડી નાખે છે.
Jain Education International
૫૩ બીઆરસનું વિધાન—બીઆ નામની વનસ્પતિ થાય છે. તેના લાકડાનાં છેતરાંને ભૂકા કરી પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે ‘બીઆરસ' જાણવા, આ રસને શાહીમાં નાખવાથી તેની કાળાશમાં એકદમ ઉમેરો થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે તે
એ
સ પ્રમાણ કરતાં વધારે પડી જાય તેા શાહી તદ્ન નકામી થઇ જાય છે; કારણકે તેના સ્વભાવ શુષ્ક હોઈ તે, શાહીમાં નાખેલ ગુંદરની ચિકાશને ખાઇ જાય છે એટલે એ શાહીથી લખેલું લખાણ સૂકાયા પછી તરત જ પતરી રૂપ થઈને ઉખડી જાય છે,
For Private Personal Use Only
www.jainelibrary.org