Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 142
________________ ૧૨૦ જૈન ચિત્રકલ્પદ્રુમ હોઈ. (૧૭) સફેદ ટાંક ૩, અંબા રંગ ટાંક ૧–અરગજા રંગ હઈ(૧૮) પેઆવડી (પીઉડી) ટાંક ૨, પિથી ટાંક ર–ચષા રંગ હાઈ (૧૯) સફેદ ટાંક ૩, વાવડી ટાંક ૧,–ગોહું રંગ હુઈ તે ઘાલિઈ ત્યારે કાષ્ઠ રંગ હઈ. (૨૦) સફેદ સિંદુર ભેલી–મુગલી રંગ હુઈ. (૨૧) ગેસ સફેદ ભૂલીઈ -મુગલી રંગ હઈ. (૨૨) સફેદ ખાવડી ભલઈ–ગેરે રંગ હુઈ. (૨૩) સિંદુર હરતાલ ભેલીઈ–ગોહું રંગ હુઈ. (૨૪) પેવરી (પીઉડી) ગુલી ભેલીઈ-નીલે રંગ હુઈ. (૨૫) હરતાલ ગુલી ભેલીઈ અંબપત્ર રંગ હુઈ (૨૬) સફેદ ગુલી ભેલીઈ-આસમાની રંગ હઈ. (૨૭) સફેદ પેવરી ગેસ ભેલીઈ-જટા રંગ હઈ. (૨૮) સિંદુર માવડી ભેલીઈ-નર રંગ હુઈ. (૨૯) સફેદ ગુલી સિંદુર ભેલીઈ-અબજિ રંગ હુઈ. (૩૦) સફેદ હરતાલ ગુલી ભેલીઈ-હસ્તિ રંગ હુઈ. (૩૧) સફેદો સિંદુર હરતાલ ભેલી ઈહસ્તિ રંગ હઈ. (૩૨) ગુલી સ્યાહી સિંદુર હરતાલ સફેદ ભૂલીઈ–વરી રંગ હઈ. ઈતિ સમાપ્ત.” . ઉપરોક્ત “ચિત્રકામ માટે ઉપયોગી રંગોની નોંધનું જૂનું પાનું જૈન મૂર્તિઓની અંગરચના કરવામાં નિપુણ મારા શિષ્ય મણિલાલ લક્ષ્મીચંદ પાંડે પાસેથી મળ્યું છે. “ચિત્રામણના રંગની વિધિઃ (૧) પહાડને વા (રંગ)–મિસિ, વાની. (૨) ભભુતીને ગ– ગુલી, ખડી, થોડે અળતો. (૩) મેઘવર્ણ-ગુલી, ખડી. (૪) વેંગણીઓ રંગ—ગુલી, અળતા. (૫) ધૂમ્રને રંગ–ગુલી ઘેાડી, ખડી, અળતે ડે. (૬) પિસ્તાનો રંગ–ખડી, સિંદુર, થડે અળ. (૭) ગેરે રંગ–ખડી, સિંદુર, અળતો. (૮) ધંધલો પહાડી–ગુલી શેરી, ખડી, અળતે અલ્પ. (૯) ઘઉને રંગ–હરતાલ, સિંદુર, ખડી. (૧૦) કાળો રીંગણીઓ રંગ–ગળી ઘણી, અળતો થડે. (૧૧) નીલ ચાસનો રંગ–ટીકડી, જંગલ. (૧૨) સ્ત્રીનો રંગ—હરતાલ, સફેદ. (૧૩) નીલો ગ–ગળી, હરતાલ, (૧૪) ગુલાબી રંગ—સફેદો, અળતો. (૧૫) ગોહીરે નીલો–ટીકડી, ગુલી. આ રંગેના પ્રકારોમાં જ્યાં માપ લખ્યું નથી તે ઘણું, થોડું તે થોડું, બીજું તેલ-માપ લખ્યું નથી તે કારીગરને ઠીક પડે તેમ લે. તલ હેય પણ રંગ હોય તે ફેર પડે. ચિત્રરંગેનું આ પાનું અમને અમારા લેખકરત્ન શ્રીયુત ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી મળ્યું છે. [૬] પૃષ્ઠ ૫૫માં લેખકનાં સાધનો' વિભાગમાં અમે લેખકોને પુસ્તકલેખનમાં ઉપયોગી સાધનને લગતા “ફુધી ૧ જગઢ રા ’ લોક આપ્યો છે તેને લગભગ મળતું એક કવિત મળી આવ્યું છે, જે અહીં આપીએ છીએઃ “મસી-કાજલ” માંહિ મેલી ૧, ઘેલ “કાચલી' ઘાતિ ૨. કટકે એક “કાંબલિ’ ગ્રહ ૩, “કાગલિ ગુજરાતિ ૪. સુરંગ “કાંબી સમી ૫, “કાંઠારી લેખણ કાલિ . ધો' ઊંચે કરે ૭, કડિ બેવડી વાલિ ૮. કરી નીચી “કલાઈ ૯, કરી કર બૈ ૧૦ નૈ કીકી' મલે ૧૧. ઈગ્યાર ‘કાકા’ વિન એક ઠાં, અક્ષર એક ન નીકલે. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158