________________ મલયગિરિ બપ્પભક્ટિ 136 >> સૂર્યોપ્રજ્ઞપ્તિસટીક * સ્તુતિચતુર્વિશતિકાસટીક * સ્થવિરાવલીપટ્ટક સ્થાનાંગસૂત્રટીકાગતગાથાદીકા * સ્નાતસ્યાસ્તુતિસટીક સ્યાદ્વાદમષા * હરકેલિનાટક >> હેતુબિgટીકા * હેમ ધાતુપાઠ જૈન ચિત્રકલ્પદ્રુમ 93 (15) 25 (30) 28 (37) 22 (26) પ૪ (72) પ૪ (2) 28 (37) * 85 54 (2) ચશેવિજયોપાધ્યાય વિગ્રહરાજ હેમચન્દ્રાચાર્ય પરિશિષ્ટ 4 વિદ્વર્ય શ્રીયુત સુખલાલજીની પ્રશ્નમાળા 1 લેખન કયારથી શરૂ થયું ? તે પહેલાં લેખનની ગરજ શી રીતે સરતી ? 2 સૌથી પહેલાં શેના ઉપર લખાતું અને તેનાં સાધનોમાં ક્રમે વિકાસ કેવી રીતે થયો? 3 ગ્રંથસંગ્રહ કયારથી થવા માંડ્યા હશે? જૂનામાં જૂને ગ્રંથસંગ્રહ , કયાં અને કેવો? 4 ભારતમાં સૌથી પ્રથમ ગ્રંથસંગ્રહ કયારે અને કેને? તેમજ તે પહેલાં વિદ્વાને શું કરતા? પ સાર્વજનિક ગ્રંથસંગ્રહની શરૂઆત કેણે અને કયારે કરી? 6 ગુજરાતમાં જૂનામાં જૂને ગ્રંથસંગ્રહ ક્યાં અને કો હશે? બીજા પ્રાંતના ગ્રંથસંગ્રહ વિષે પણ એ જ પ્રશ્ન. 7 પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરભારતના જુદા જુદા ભાગો, જુદા જુદા સ્થળે, વિશિષ્ટ શહેરે, સંપ્રદાયો અને ધર્મમઠે તેમજ વિદ્યાપીઠના ગ્રંથસંગ્રહમાં સામ્ય અને વૈષમ્ય શું હતું અને છે?. 8 ગ્રંથે રાખવાનાં જૂનાં સ્થળ અને પેટી પટારા વગેરેની ખાસ વિશેષતા ગુજરાતમાં શી હતી? પુસ્તકરક્ષણ માટે કઈ કઈ જાતિની ખાસ કાળજી લેવાતી ? તાડપત્ર વધારેમાં વધારે કેટલું ટકી શકે છે અને અત્યારે વધારેમાં વધારે જ નું તાડપત્ર કઈ સાલનું મળે છે? કાગળના પુસ્તકો વિષે પણ એ જ પ્રશ્ન. 9 કઈ વિદ્વાન ગ્રંથ રચે ત્યારે તેની પ્રાથમિક નકલો કોણ કરતા? શિષ્યો, સહાધ્યાયીઓ કે લહિયાઓ? એ નકલે જુદા જુદા સ્થળે કે જુદા જુદા વિદ્વાનને મોકલાવાતી ? 10 છાપખાના પહેલાં તાડપત્ર કે કાગળ ઉપર લખવાને દર શોશે હતો? અને તે દરમાં કઈ વખતે કેટ કેટલે ઉમેરે કે ઘટાડે થયો છે? 11 કાશી કે કાશ્મીર જેવા દૂર કે નજીક થાનથી ભણી આવનાર પુસ્તક લખી કે લખાવી સાથે લાવતા કે ફેરવતા ? 12 ગ્રંથસંગ્રહની કે પુસ્તકોની પૂજા કયારથી શરૂ થઈ લાગે છે? તે શરૂ થવાનું બીજ શું હશે ? 13 પુસ્તક અને ભંડારે ઉપર કઈકઈ સત્તા દરમિયાન આફત આવી અને તે શી શી અને તે તે આફત માંથી બચવા તેના માલીકોએ શા શા ઈલાજે લીધા? 14 પુસ્તકોના ભંડારે માટે કયો દેશ સુરક્ષિત મનાતો અને હતા? તેની રક્ષિતતાનાં શાં કારણે હતta એ કારણેમાં હવા પાણીનું શું સ્થાન છે? અગ્નિથી બચાવવા કે જળથી બચાવવા શા શા ઈલાજે લેવાતા કે લેવાયેગ્ય ગણુતા ? 15 હિંદુસ્તાનમાં બીજા દેશોથી ગ્રંથો લખાઈ આવ્યા છે? અગર અહીંથી બીજા ક્યાકયા દેશમાં ગયા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org