Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 141
________________ પૂર્તિ [૧] જૈન લેખનકળાવિષયક નિબંધના પૃષ્ઠ ૩પમાં “એળિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ' વિભાગમાં અમે જણાવ્યું છે કે “ળિયાને મારવાડી લહિયાઓ “કાંટિયું એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક અર્થ શું છે એ સમજાતું નથી. આ સંબંધમાં અમારા માનીતા લેખક શ્રીયુત ગવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીનું કહેવું છે કે ફાંટનો અર્થ “વિભાગ' થાય છે. જે સાધનથી ખવા માટે પાનામાં ફાંટ વિભાગ–લીટીઓ દેરી શકાય એ સાધનનું નામ “કાંટિયું. [] પૃષ્ઠ ૩૮માં “તાડપત્ર ઉપર લખવાની શાહી'ના પ્રથમ પ્રકારમાં લીલંકકસીસે એટલે “હીરાકસી” સમજવું. [૩] પૃષ્ઠ ૪૧ની ટિપ્પણું નં. ૬માં અમે “સ્વાગનો અર્થ કંકણખાર આયો છે તેને બદલે કેટલાક ખડિયો ખાર એમ પણ કહે છે. આ બંને ખાર ગરમી ને પવનથી કુલાવેલા સમજવા. [૪] પૃષ્ઠ ૪પમાં હિંગળકને ધવા માટે અમે “સાકરના પાણીને પ્રયોગ જણાવ્યો છે તેને બદલે “લીંબુના રસથી ધોવાનો પ્રયોગ વધારે માફક છે એમ અમારો લેખક કહે છે. હિંગળકમાં પારો હોઈ લખતી વખતે ગુરુપણને લીધે હિંગળક સાથે પારે એકદમ નીચે ઊતરી પડે છે. એ પારે અશુદ્ધ હેઈ કાળાશપડતો દેખાય છે. લીંબુનો રસ એ અશુદ્ધ પારાને શુદ્ધ બનાવે છે જેથી તેમાંની કાળાશ નાબુદ થઈ જાય છે. પરિણામે હિંગળક શુદ્ધ અને લાલ સુરખ બની જાય છે. [૫] પૃષ્ઠ ૪૬-૪૭માં ચિત્રકામ માટે રંગો' વિભાગમાં અમે રંગોની બનાવટના કેટલાક પ્રકારે આપ્યા છે તે કરતાં વધારાના બીજા ઘણા પ્રકારે અમને મળી આવ્યા છે જે આ નીચે આપીએ છીએ “અથ ચીત્રામણમાં રંગ ભર્યાની વિધિઃ | (૧) સફેદ ટાંક ૪, પાવડી (પીઉડી) ટાંક ૧, સિંદુર ટાંક બે—ગેરે રંગ હઈ(૨) સફેદો ટાંક ૪, પોથી ગલી ટાંક ૧–ષારીક રંગ હઈ. (૩) સિંદુર ટાંક ૧, પાવડી ટાંક – નારંગી રંગ હઈ. (૪) હરતાલ ટાંક ૧, ગુલી ટાંક –નીલો રંગ હોઈ. (૫) સફેદ ટાંક ૧, અબતે ટાંક લા–ગુલાબી રંગ હઈ. (૬) યાઉડી (પીઉડી) ટાંક ૧, ગુલી ટાંક ૧–પન રંગ હઈ (૭) સફેદો ટાંક ૧, ગલી ટાંક ૧–આકાશી રંગ હોઈ. (૮) સફેદ ટાંક ૧, સિંદુર ટાંક ૧ગહું રંગ હોઈ. (૯) સિંદુર ટાંક ૧, સફેદ ટાંક ૪, પોથી ટાંક ૧–ગોહું રંગ હાઈ (૧૦) જંગલ ટાંક ૧, પાવડી ટાંક ૧–-સુયાપંષા રંગ હોઈ. (૧૧) અમલસાર ગંધક ટાંક ૪, ગુલી ટાંક ર– આસમાની રંગ હોઈ (૧૨) હિંગુલ ટાંક ૧, ગુલી ટાંક ૨, પિથી રતિ ૧, સફેદો ટાંક ૧–વેંગણું રંગ હોઈ. (૧૩) સફેદે ટાંક ૪, પેવડી (પીઉડી) ટાંક ર–પંડુરો રંગ હઈ. (૧૪) ગુલી ટાંક ૧, દિડી ટાંક ૨, અળતો ટીપાં ૩, સ્યાહીરા ટીપાં ૩, સિંદુરરા ટીપા ૩–આબા રંગ હઈ (૧૫) સ્યાહી ટાંક ૧, પોથી ટાંક ૧–કસ્તૂરી રંગ હઈ. (૧૬) સિંદુર ટાંક ૪, ગુલી ઢાંક ૩–પાષી રંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158