________________
૪૦
पात्रे शूल्वमये तथा शन(?)जलैर्लाक्षारसैर्भावितः, सद्भल्लातक-भृङ्गराजरसयुक् सम्यग् रसोऽयं मषी ॥१॥'
૫૪ì—‘મિષી કહેતાં લખવાની રુશનાઈ, તાડપત્ર ઉપર લખવાની. ઉધેઈ ખાય નહિ, પાણીથી જાય નહિ ને ચાંટે નહિ. કાલી સારી દેખાય તેવી શાઇને કાવ્ય લખેા છે.
નિર્વોસ કહેતાં ગુંદ ને બીજો અર્થ કવાથ પણ છે. પિન્નુનન્દ ક૦ લીંબડા એટલે તેને ગુંદ અને બીજા અર્થ પ્રમાણે લીલાં છેતરાં, પાંદડાં અને મૂળને કૂટીને કવાથ કરવા. તેના તાલથી ખેલ ખમણેા લેવા. તે ખેાલ લાલ લેવા. હીરામાલ તથા ખીજાખેાલ કહેવાય છે તે. ખેાલથી કાજલ અમણું લેવું. કેટલેક ઠેકાંણે ખેાલ ને કાજલ સમભાગે લે છે પણ અહીં તેા ખેલથી ખમણું કાજલ એવા ભાવાર્થ સમજાય છે. સંજ્ઞાત ક॰ કાનાથી ઉત્પન્ન થએલું કાજલ? તે તલના તેલથી પાડેલું લેવું, કેટલાક આ કાજલને ગાયના મૂત્રમાં કાદવીને પછી ઘુંટવા નાખે છે તે ઉત્તમ પ્રકાર છે. તીવ્ર ક॰ તે ગુંદ, કાજલ ને ખેલને બરાબર ઘુંટી ગામૂત્રમાં કે ઉપર લખેલા ક્વાથમાં નાખી તીવ્ર તાપની આંચ દેવી. બીજો પ્રયાગ—જાડું થેંસ જેવું કરી ખૂબ જોરથી ઘુંટવું. તે એવું કે જેથી ઘુંટા અને નીચેનું પાત્ર એ ઘસાતાં અગ્નિની માકક પાણીનું શાષણ કરે. તે પાત્ર અને ઘુંટા એ તાંબાના લેવા. ઘુંટાતાં ઘુંટાતાં જેમજેમ પાણીનું શેષણ થાય તેમતેમ શનૈ: ૩૦ થાડુંથાડું પાણી નાખવું તે ઘુંટવું. એક તોલે આઠે પહેાર ને પાંચથી વધારે હાય ! દર પાંચ તાલે એક દિવસ પ્રમાણે ઘુંટવું. પછી તેમાં લાદર અને પાપડીએ કે સાજીખાર નાંખેલા લાખના કઢેલા અલતા—લાક્ષારસપપ મેળવવા. ટંકણખાર ન નાખવા. તે પછી ગાયના ઝરણમાં (ગામૂત્રમાં) પલાળેલાં ભીલામાં ઘુંટાની નીચે ચાડીને ઘુંટવું. છેવટે ધસાઈ રહે એટલે બીજી વાર ભીલામાં ચેાડી ઘુંટવું. પછી કાળા ભાંગરાને રસ મેળવવેા. સભ્ય” રસોડચં મથી ક॰ બધું ભેગું કરી મર્દન કરવાથી ઉત્તમ શાઈ બને છે. અહીં બે જાતના પ્રયાગ લખ્યા છેઃ ૧ ગુંદને મેળવી છુટવાના ટાઢા અને ખીજે ક્વાથ મેળવી અગ્નિમાં ઉકાળવાના. ઉકાળવાના
જૈન ચિત્રકલ્પદ્રુમ
૫૪ સંસ્કૃત શ્લોક કે ગ્રંથના અનુવાદને—ભાષાંતરને ‘બા’ કહે છે. આ એ જે જાતના મળ્યા છે તેમાં ઉપયાગી સહજ સુધાર કરી તેને જેમના તેમ આપ્યા છે.
Jain Education International
૫૫ લાક્ષારસનું વિધાન—ચાખ્ખા પાણીને ખૂબ ગરમ કરવું. જ્યારે એ પાણી ખૂબ ખઃખતું થાય ત્યારે તેમાં લાખના ભૂકા નાખતા જવું અને પાણીને હલાવતા જવું, જેથી લાખના લેાંદા બાઝી ન જાય. તાપ સખત કરવા. તે પછી દશદશ મિનિટને અંતરે લેાદરના ભૂકા અને ટંકણખાર નાખવાં. ત્યાર બાદ અમદાવાદી ચેાપડાંના કાગળ ઉપર એ પાણીની લીટી ઢારવી. જો નીચે ફૂટ નિહ તેા તેને નીચે ઉતારી લેવું અને ઠર્યાં પછી વાપરવું, આ કવાથરૂપ થએલ પાણી એ જ ‘લાક્ષારસ’. આને ‘લાખને અળતા’ પણ કહેવામાં આવે છે. ઉપર જણાવેલ વસ્તુએનું પ્રમાણ: પાશેર સાદું પાણી, રૂા. ૧ ભાર પીંપળાની સારી સૂકી લાખ જેને દાંણા લાખ કહે છે, ા. ૦૮ ભાર પડાણી લેાદર અને ૦) એક આની ભાર ટંકણખાર, જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવા હોય તે પ્રમાણમાં દરેક વસ્તુનું માપ સમજવું, જો તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરવા હાય તા તેમાં લેાદરની સાથે લાખથી પણે ભાગે મજીઠ નાખવી, જેથી વધારે રંગદાર લાક્ષારસ થાય. કાઈકાઇ ઠેકાણે ટંકણખારને બદલે પાપડીઆ કે સાજીખાર નાખવાનું વિધાન પણ જોવામાં આવે છે.
લાક્ષારસનું વિધાન કાગળ ઉપર લખવાની શાહીના ચેાથા પ્રકારમાં પણ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org