Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 102
________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૯૧ પ્રક્ષેાભન આપવામાં આવતું; અર્થાત્ પુસ્તકના અંતમાં તેના તેના નામની પ્રશસ્તિ વગેરે લખવામાં આવતાં. આ રીતે જ્ઞાનભંડારેની સ્થાપના તેમજ અભિવૃદ્ધિ કરવા તરફ સૌને વિવિધ રીતે દેરવામાં આવતા. આ સિવાય જ્ઞાનવૃદ્ધિ નિમિત્તે ઉજમણાં, જ્ઞાનપૂજા૯૯ આદિ જેવા અનેક મહાત્સવા અને પ્રસંગે યાજવામાં આવ્યા છે. એ બધાને પરિણામે અનેક જૈન રાજા, મંત્રીએ અને સંખ્યાબંધ ધનાઢય ગૃહસ્થાએ,--તપશ્ચર્યાંના ઉદ્યાપન નિમિત્તે, પેાતાના વનમાં કરેલ પાપાની આલાચના નિમિત્તે, જૈન આગમાના શ્રવણ નિમિત્તે, પેાતાના કે પોતાનાં પરલેાકવાસી માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પુત્રી આદિ રવજનના કલ્યાણ માટે, માન્ય ધર્મશાસ્ત્ર તેમજ પ્રાચીન સર્વદેશીય સાહિત્ય પ્રત્યેની અભિરુચિને લીધે અગર તેવા કાપણુ પ્રસંગને આગળ કરી,—નવીન પુસ્તકા લખાવીને અથવા ઉથલપાથલના જમાનામાં આમતેમ અસ્તવ્યસ્ત થઇ ગએલા જ્ઞાનભંડારાને કાઇ વેચતું હાય તેને ખરીદ કરીને જ્ઞાનભંડારા સ્થાપ્યા છે અને ઘણી વાર આવી જાતના પુસ્તકસંગ્રહા પેાતપાતાના શ્રદ્ધેય અને માન્ય શ્રમણેાને અર્પણ પણ કર્યાં છે,૧૦૦ જેને ટ્રેક પરિચય અહીં આપવામાં આવે છેઃ ન્માચાય શ્રા હરિભદ્રસૂરિએ ચેગoિસમુચ્ચયમાં ‘છેલના પૂનના ટ્રાન’ એ ૨૮મા àાકથી પુસ્તકલેખનને યાગભૂમિકાના વિકાસના કારણ તરીકે જણાવ્યું છે. મન્હેં નિખાળું આળ સજ્ઝાયમાં પુસ્તકલેખનને ‘પુત્થાન વમાવળા तित्थे I डा પિમેય નિષ્ચ સુમુલમેળ ।। ૬ ।।' એ રીતે શ્રાવકના નિત્યકૃત્યમાં ગણાવ્યું છે. આ પ્રમાણે ત્રણે ઠેકાણે કાઇ ને કોઇ પ્રસંગમાં પુસ્તકલેખનના ઉદ્દેશને જૈનાચાર્યાએ સ્થાન આપ્યું છે. ૯૯ જે જે નિમિત્તે પુસ્તકા લખાવાતાં એને લગતા ફૅટલાક ઉલ્લેખા સ્વાભાવિકરીતે જ આગળ ટિપ્પણીમાં આવશે અને બાકીના આ નીચે આપવામાં આવે છે. (क) 'संवत् १३०१ वर्षे कार्त्तिक शुदि १३ गुरावयेह सलषणपुरे आगमिक पूज्यश्री धर्मघोषसूरिशिष्य श्रीयशोभद्रसूरीणामुपदेशेन कुमर सिंहमालपुत्रिकया जसवोरभायया सोलणभगिन्या जालनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकवृत्तिपुस्तिका पंडि० पूनापार्श्वात् लिखापिता ।।' - ताडपत्रीयपाक्षिकसूत्रटीका लांबडी ज्ञानभंडार. (ख) 'संवत् १६५१ वर्षे श्रावण शुदि ११ सोमे श्रीभावडारगच्छे श्रीभावदेवसूरितत्पट्टे श्रीविजयसिंहसूरि प्राचागोत्रे संघवी हरा भार्या हासलदेपुत्र संघवी वीरा भार्या वील्हणदेपुत्र संघवी भोजाकेन ज्ञान लखापितं दशसहस्रं आलोचनानिमित्तं ॥ ' - सूत्रकृदंगसूत्र डा० ७ नं. २० पाटण - मोदीनो भंडार. ૧૦૦ (૪) સંવત્ ૧૨૪૩ વૈશાખ સુવિદ્દ સોંને ધાંધલ્ડ ચુત માં મીમ માં છાકપુત માં॰ નાસિદ भां० खेतसिंह सुश्रावकैः श्रीचित्रकूटवास्तव्यैर्मूल्येनेयं पुस्तिका पुनर्गृहीता । ' —ताडपत्रीय वृंदावनयमकादिकाव्यो नं० १९८ जेसलमेर भंडार (ख) 'संवत् १३१९ वर्षे माघवदि १० शुक्रे विक्रमसिंहेन पुस्तकमिदं लिखितं इति । इदं पुस्तकं संस्कृतप्रधानाक्षरं ग्रं. १३८६६ उद्देशेन सं० रत्नसिंहेन सपरिवारेण मूल्येन गृहीत्वा श्रीखरतरगच्छे श्रीतरुणप्रसूरिभ्यः प्रादायि । ' - ताडपत्रीय त्रिषष्टि नं. १८१ जेसलमेर भंडार Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158