________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૯૪
કાલુએ,૧૦૬ આચાર્યશ્રી સામસુંદર સરના ઉપદેશથી મેાઢજ્ઞાતીય શ્રાવક પર્વતે૧૦૭ તેમજ આગમગચ્છીય, આચાર્ય શ્રીસત્યસૂરિ શ્રીજયાનંદસૂરિ શ્રીવિવેકરત્નસુરિ, આ ત્રણે એકજ પટ્ટપરંપરામાં દૂર દૂર થએલા આચાર્યોના ઉપદેશથા એક જ વંશમાં થએલા પ્રાગ્ધાટ જ્ઞાતીય પેથડશાહ, મંડલીક અને પર્વત--કાન્હાએ૧૦૮ નવીન ગ્રંથા લખાવી જ્ઞાનભંડારા સ્થાપ્યા હતા. કેટલાક એવા ગૃહસ્થા હતા, જે કાષ્ઠ વિદ્વાન જૈન શ્રમણે નવીન ગ્રંથરચના કરી હોય તેની એકીસાથે સંખ્યાબંધ નકલેા કરાવતા.૧૦૯ કેટલાક એવા પણ ધનાઢત્વ ગૃહસ્થા હતા, જેઓ કલ્પસૂત્રની સચિત્ર પ્રતા લખાવી પેાતાના ગામમાં અને ગામે ગામ ભેટ આપતા હતા. ૧૧૦ આ પ્રમાણે દરેક ગુચ્છના આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણાના પુણ્ય ઉપદેશથી જુદી જુદી જ્ઞાતિના સેંકડ। ધર્માત્મામાંના એક એક ધનાઢચ જૈન ગૃહસ્થે એક એક નહિ પણ કેટલીક વાર અનેકાનેક જ્ઞાનભંડારા લખાવ્યા હતા. આ બધાના પરિચય આપવા કે તેમના નામના નિર્દેશ કરવા એ પણુ અશકય છે, તે જેમણે એક એ કે પાંચપચીસ પુસ્તકા લખાવ્યાં હૈાય તેમનાં નામેાની યાદી આપવા પ્રયત્ન કરવા તો કયાંથી જ શક્ય હોય ? તેના કરતાં એ સર્વ મહાનુભાવેાને એકી સાથે હાર્દિક ધન્યવાદ આપી આપણે વિરમીએ એ જ વધારે ઉચિત છે. જે આ સંબંધમાં વિશેષ જાણવા ઇચ્છતા હોય તેમને ડૉ. બુલ્સર, ડૉ. કિલ્હાર્ન, ડૉ. પીટર્સન, શ્રાયુત
૧૦૬ કાશાહના પિરચય મેળવવા ઇચ્છનારે જૈનસાહિત્યસંશાધક પુ. ૩ અંક ૨ માંના નંદુરબારનવાસી કાલૂશાહની પ્રશસ્તિ’ શીર્ષક લેખ જોવે. કાલૂશાહની લખાવેલી વ્યવહારલાગ્યની પ્રતિ ભાવનગરના સંઘના ભંડારમા છે અને આચારાંગ નિયુક્તિ તેમજ સૂત્રકૃતાંગ ટીકાની પ્રતા લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે.
૧૦૭ મેઢજ્ઞાતીચ પર્વતના પરિચય મેળવવા ઇચ્છનારે ‘જૈન ટ્રાન્ફરન્સ હેરલ્ડ' પુ. હેના સંયુક્ત ૮–૯ અંકમાં શ્રીમાન જિનવિજયજી સંપાદિત જ્ઞાતાસૂત્રના અંતમાંની પ્રશસ્તિ જેવી, આ પ્રતિ પાટણના મેાદીના જ્ઞાનભંડારમાં ડા. ૬ નં. ૪ માં છે. ૧૦૮ પેથડશાહ, મંડલિક અને પર્વત-કાન્હાના પરિચય મેળવવા ઇચ્છનારે પુરાતત્ત્વ ત્રૈમાસિક પુ. ૧ એક૧ માંનો એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ' શીર્ષક મારા લેખ જોવે.
૧૦૯ આચાર્ય શ્રીઅભયદેવ ધર્મસાગરાપાધ્યાય આદિના ગ્રંથેાની પ્રશસ્તિમાં જે જે ગૃહસ્થેાએ એકીસાથે પ્રેમપૂર્વક તે તે ગ્રંથાની નકલા કરાવી છે તેમનાં નામેાના ઉલ્લેખ કરવામાં આવ્યે છેઃ
() ટોરિજ઼િના વાસ્ય, àલિતા પ્રથમા પ્રતિઃ । બિનવાજ્યાનુરતેન, મતેન મુળવાને 1’ -- उत्तराध्ययन लघुटीका नेमिचन्द्रीया (લ) ‘શ્રીમદ્દઢમ્મરાવાવવાસ્તવ્યઃ સંઘનાય: | સળવાનામાઽડમીત, પુછ્યા મારમપુર: || ૧૧ || ज्ञानावरणकर्मोत्थध्वान्तध्वंसविधित्सया । गुरूणामुपदेशेन, स संघपतिरादरात् ॥ २३ ॥ पदमाईप्रियापुत्रविभलदाससंयुतः । अलेखयत् स्वयं वृत्तेरमुष्याः शतशः प्रतीः ॥ २४ ॥ —कल्प किरणावलि प्रशस्तिः । ૧૧૦ (૪) ‘રુચિા વનાનું વાન, ઢેલ હવસંયુતાન્! નવા જ સર્વજ્ઞાસુ વાચરું ચોડપ્રસારથૅ(?) ।।૧૦। - कल्पसूत्र लींबडी ज्ञानभंडार, (લ) શમ્યા વન્દ્રિતો, જ્ઞમ્યુનવિસમુયોપેતાઃ। શ્રીઋત્પત્તિા અપિ, વત્તાઃ જિલ્ટ સર્વશાળાનું ।।’ निशीथचूर्णी पालीताणा अंबालाल चुनीलालनो भंडार.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org