________________
૧૦૫
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા જતાં. જૈનાચાર્યોને ગ્રંથરચના કરવા માટે ગુજરાતની ભૂમિમાં પાટણ, થરાદ, ગાંભૂ, હારીજ, પાલનપુર, ધોળકા, ધંધુકા, ખંભાત જેવાં સંખ્યાબંધ કેન્દ્રો હતાં. આ જ રીતે મારવાડ, મેવાડ, માળવા વગેરે દેશમાં પણ એવાં કેન્દ્રો હતાં, તે છતાં જૈનાચાર્યોને ગ્રંથરચના માટે ગુજરાતની ભૂમિ જેટલી અનુકૂળ રહી છે તેટલી બીજી નથી રહી. જેટલાં સાધનસામગ્રી તેમજ વાતાવરણ ગુજરાતની ભૂમિમાં સુલભ અને અનુકૂળ હતાં તેટલાં બીજે ક્યાં નહોતાં. ખાસ કરીને પાટણ વસ્યા પછી ગ્રંથરચના માટે ગુજરાત અને મુખ્યત્વે કરીને ખુદ પાટણની ભૂમિ જૈનાચાર્યોનું મથક જ બની ગઈ હતી. જૈન આગમો તેમજ એ સિવાયના મહાન ધર્મગ્રંથાની સમર્થ ટીકાઓ તથા વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર, છંદ, નાટક, દાર્શનિક ગ્રંથે, કથાસાહિત્ય, તેત્રસાહિત્ય આદિ વિવિધ સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન તે પછી જ થઈ શક્યું છે; માને ગૂર્જર ધરાના વિકાસ સાથેસાથે જૈન પ્રજો અને જૈન સાહિત્ય ઉન્નતિને શિખરે પહોંચી શક્યાં. પ્રાચીન ગ્રંથોના અંતમાંની પ્રશસ્તિઓ અને પુષિકાઓ જોતાં તેમાં,પાટણની૧૧૫ વણિક નેમિચંદ્ર, વણિક આશાવર,
११५ (क) 'अणहिलपाटकनगरे, सौवर्णिकनेमिचन्द्रसत्कायाम् । वरपौषधशालायां, राज्ये जयसिंहभूपस्य ॥'
-पाक्षिकसूत्रटीका यशोदेवीया ११८० वर्षे कृता (ख) 'अणहिल्लपाटकपुरे, श्रीमजयसिंहदेवनृपराज्ये । आशावरसोवर्णिकवसतौ विहिता ... ।'
-बन्धस्वामित्व हारिभद्रीया वृत्तिः । (ग) 'अणहिलवाडपुरम्मी, सिरिकननराहिवम्मि विजयन्ते । दोहट्टिकारियाए, वसहीए संठिएणं च ॥'
--महावीरचरित्र प्राकृत ११४१ वर्षे कृतम 'अणहिलपाटकनगरे, दोहडिसच्छेष्ठिसल्कवसतौ च । संतिष्टता कृतेय, नवकरहरवत्सरे ११२९ चैव ॥'
-उत्तराध्ययन लघटीका नेमिचन्द्रीया (घ) 'सूनुस्तस्य कुमारपालनृपतिप्रीते: पदं धीमता-मुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् ।
यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारम्भो जनैर्मन्यते ॥ तस्य पौषधशालायां, पुरेऽणहिलपाटके। निष्प्रत्यूहमिदं प्रोक्तं ... ... ... ... ॥'
-सोमप्रभीय सुमतिनाथचरित्र मा (घ) Gता। मभे श्रीमान for farri७ संपादित द्रौपदीस्वयंवरनाटकनी ५२तावनामाथी सा छे. (ङ) 'अणहिल्लपाटकपुरे, श्रीमज्जयसिंहदेवनृपराज्ये । आशापूरवसत्यां, वृत्तिस्तेनेयमारचिता ।।'
-आगमिकवस्तुविचारसार प्रकरण हारिभद्री वृत्तिः (११७२ वर्षे) (च) 'अष्टाविंशतियुक्ते, वर्षसहस्रे शतेन चाभ्यधिके । अणहिलपाटकनगरे, कृतेयमच्छुप्तधनिवसतौ ।'
-भगवतीवृत्तिः अभयदेवीया। (छ) 'वसुलोचनरविवर्षे, श्रीमच्छ्रीचन्द्रसूरिमिदृब्धा । आभडवसाकवसतौ निरयावलिशास्त्रवृत्तिरियम् ॥'
निरयावलिकासूत्रवृत्ति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org