________________
૫૮
જેન ચિત્રકલ્પદ્રુમ મંગળ કરીને જ કરે છે, એ શાશ્વત નિયમાનુસાર ગ્રંથલેખનના આરંભમાં દરેક લેખકે કે નમ:, છે નમ:, जयत्यनेकांतकंठीरवः, नमो जिनाय, नमः श्रीगुरुभ्यः, नमो वीतरागाय, , नमः सरस्वत्यै, ॐ नमः सर्वज्ञाय, નમઃ શ્રી સિદ્ધાર્થસુતા ઇત્યાદિ અનેક પ્રકારના દેવ, ગુરુ, ધર્મ, ઈષ્ટદેવતા આદિને લગતા સામાન્ય કે વિશેષ મંગલસૂચક નમસ્કાર કરતા-લખતા; પરંતુ આ બધા કરતાં જુદું છતાં દરેક પ્રાચીન–અર્વાચીન લેખકને એકસરખું માન્ય એવું પર્વ છે. આ ચિહ્ન ઉપરોક્ત નમસ્કારના આરંભમાં અને એકલું પણું, જુદા જુદા ફેરફારવાળું લખાએલું પ્રાચીન પ્રતિઓમાં યે મળે છે અને અત્યારે પણ એ લખાય છે. આ ચિહ્નને, મારવાડમાં નાના બાળકને અભ્યાસની શરૂઆતમાં તે ૧૦ | કે નમઃ સિદ્ધાની, કકકાની–સ્વર-વ્યંજનની (જુઓ ચિત્ર નં. ૯-૧૦) અને કાતંત્રવ્યાકરણપ્રથમપાદ વગેરેની જે પાટીઓ૭૩ ભણાવવામાં આવે છે તેમાં બે લીટી, ભલે, મીં, બે પાણ” તરીકે ગેખાવવામાં
૭૩ ૧૦ | કે નમઃ શિદ્વા' વગેરેની પાટીઓ આ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે
“ બે લીટી, ભલે, મીંડું, બડબીલીઆરી, ઉગણ ચાટીએ, માથે પોઠીઓ, નાને વટલો, માં માળે, માંમારે હાથમેં દોય લાડુ, સીવાળી કરી, પાછું વાળી કુંડાળ, ધામેં ઢાયો જોકલે, માથે ચડીઓ કરે, હાથમેં ડાંગ લી.
૨ આઈડા દે ભાઈડા, બડે ભાઈ કાને, એઈ બેઈ ઇડી, બડીને ઉકાયર, આઉ આઉ આંકડા, બડે પાંખડ કાંટ લા, લીલી તરવી કાંટે લા, બડી લીલી કાંટો લા, લીલા હુતા હાપે, વડા હાપા વેલો, એનમેન ગાડી, વડી ગાડી મા, લગવાળા બળદીઆ, બડે બેગણ તરીઆ, અમીઆ દે આસરી, એકણ માથે એક દે, દા આગળ દે .
૩ કકકે કેવડો, ખ ખાજલો, ગગા ગોરી ગાય વીયાણ, ઘઘા ઘાટ પલાણ્યો જાય, નનીઓ (ડડીઓ) આમણ દુમણે, ચચ્ચા ચીની ચોપડી, છછા વદિયા પિટલા, જજો જેસલવાણિઓ, ઝઝે ઝોળી સા,િ ગગીઓ ખાંડે, ટ પિલી ખાંપુ, ઠઠ્ઠા ઠેબર ગાડુઓ, ડડ ડામર ગાંઠે, ઢઢા સુણે પૂછે, ણણો તાણે સેલે, તને તાતે લે, થથા જૈ રખવાલી, દદીઓ દીવ, ધધીઓ ધાણકે, નનીઓ ધુલાયર, પપા પોલી પાટે, ફરી ફગડે જોડે, બબ્બા માંહે ચાંદણું, ભાભીએ ભાટ ભૂલે રે, મમીઓ મેચક, યયીઓ જાડે પેકે, રાયરે કટારમલ, લલ્લા ઘડે લાતવા, વવા વીંગણવાસ દે, શશા કોટા મરડીઆ, પ ખૂણે ફાડીઓ, સાસે દંતી લોક, હાલા હરિણેકલ, લાવે લચ્છી દે પણિહાર, ખડિયા ખાટક માર, પાળે બાંધ્યા બે ચાર, મંગલ મહાશ્રી, વિદ્યા પરમેસરી.
४ सिंधो वरणा समामनाया, त्रे त्रे चतुरक दसिया, दौ सवेरा, दशे समाना, तेखु दुधवा, वरणो वरणो, नशि सवरणो, पुरवो रसवा, पारो दरघा, सारो वरणो, विणजे नामि, इकरादेणि, संध्यकरांणि, कादि नाउं, विणजे नामि, ते वरगा पंचो पंचिआ, वरगां गाउं, प्रथम दिवटिआ, श्रीशंखो सारांशिया, गोखागोख, वतोरणे, अनुसार शंखा, निनाणिनमः, अंथा संथा, जेरेलव्वा, उखमण शंखोषाहा.'
ઉપર અમે || 9 નમ: સિદ્ધા, સ્વર, વ્યંજન અને કાતંત્રવ્યાકરણપ્રથમપાદની પાટીઓ આપી છે. એ પાટીઓ મારવાડ આખામાં એક છેડાથી બીજા છેડા સુધી એકસરખી રીતે ગેખાવવામાં આવે છે. તેમ છતાં ગેખનારને છેગોખાવનારને કયારે ચ એ ખબર નથી પડતી કે આ પાર્ટીઓમાં શું વસ્તુ છે? એ પાટીઓમાંનો કેટલેક અંશ અસ્પષ્ટ છતાં એટલું સ્પષ્ટ દેખાય છે કે પ્રારંભની ત્રણ પાટીઓ જોડણી, લિપિના-અક્ષરના આકાર અને સ્થાનને દર્શાવે છે. દા.ત. આપણે પહેલી પાટી જોઈએ:
પહેલી પાર્ટીના પ્રારંભમાં બે લીટી છે. પછી ભલેનું ચિહન, મીંડું અને બે પાણ છે. પછી ચોટલીવાળો ઉકાર છે (દેવનાગરી લિપિમાં ઉકાર ઉપર પાંખડું તાણવાથી કાર બને છે) તેના ઉપર અર્ધચંદ્રાનુસ્વાર રૂપ પિઠિ બેઠે છે. તે પર્ણ વલારૂપ ન છે (પ્રાચીન દેવનાગરી લિપિમાં નકાર ગોળ વીંટલારૂપ લખાતો હતો. આગળ મ છે અને તેના આગળ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org