________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૪૯તાન. - ૬૪=સ્ત્રીકલા.
૭ર પુષ્પકલા, અહીં આપવામાં આવેલા શબ્દો પૈકી કેટલાયે શબ્દકે વૈકલ્પિક છે, એટલે તે સ્થળે ક્યાં શબ્દાંકથી ચાલુ અંક લેવો એ નક્કી કરવા માટે કેટલીક વાર સાધકબાધક પ્રમાણે વિચારવાનું બાકી જ રહે છે અને એ રીતે નિર્ણિત થએલા એક જ પ્રામાણિક મનાય છે.
રદ્ધ, ખ અને છિદ્રનો ઉપયોગ શૂન્ય માટે પણ થયા છે અને નવ માટે પણ થયો છે. ગે. એક માટે યે વપરાય છે અને નવ માટે પણ વપરાય છે. પક્ષ બે માટે યે વપરાય છે અને પંદરમાટે પણ. એ જ પ્રમાણે શ્રુતિ બે માટે અને ચાર માટે, લેક અને ભુવન ત્રણ માટે સાત માટે અને ચૌદ માટે, ગુણ ત્રણ માટે અને છ માટે, તત્ત્વ ત્રણ પાંચ નવ અને પચ્ચીસ માટે, સમુદ્રવાચક શબ્દ ચાર અને સાત માટે તથા વિશ્વ ત્રણ તેર અને ચૌદ માટે વપરાએલા જોવામાં આવે છે.* (૬) પુસ્તકલેખન
આ વિભાગમાં તાડપત્રીય, કાગળનાં, સેનેરી, રૂપેરી વગેરે પુસ્તકો કેમ લખાતાં હતાં એની માહિતી આપવામાં આવે છે.
તાડપત્રીય પુસ્તક તાડપત્રીય પુસ્તક, પત્ર ટૂંકા હોય તો બે વિભાગમાં અને લાંબાં હોય તે ત્રણ વિભાગમાં લખાતાં હતાં (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨). દરેક વિભાગની બે બાજુએ એકથી દોઢ ઈંચ જેટલો માર્જિન રાખવામાં આવતો. વચલા માર્જિનના મધ્યમાં, પુસ્તકનાં પાનાં અસ્તવ્યસ્ત થઈ ન જાય એ માટે, કાણું પાડી તેમાં દેર પરેવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). પાનાની બે બાજુ પિકી જમણી બાજુએ અક્ષરાત્મક અંક-પત્રકો લખવામાં આવતા અને ડાબી બાજુએ અંકાત્મક પત્રાંકે લખવામાં આવતા. કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં કેવળ અક્ષરાત્મક યા અંકાત્મક
૮૪ અહીં અમને તાત્કાલિક જે ઉદાહરણ મળી શક્યાં છે તે આ નીચે આપીએ છીએ?
(૪) વિર્ય ૪ ધ્ર ૬ સ્તો ચસ મત્તમયુરમ્ –ારનારા: ૨૦ રૂ. () “બ્ર ત્રિન: સ્વર: ૭ ૩ ૧ કૃપમાનસત !'–૦ ૪૦ ૫૦ રૂ. () "જ્ઞાત્રિચુર ત ત નોળેિ જો છ –૦ ૨૦ ૦ રૂ. (घ) 'जिनभुवने १४२४ स्वर्गमितः' गुर्वावली ग्लो० २९१.
भुवनश्रुतिरविसंख्ये १२४३ वर्षे' प्रश्नोत्तररत्नमालिकाटीका. (ङ) 'गुणनयनरसेन्दुमिते १६२३ वर्षे' भावप्रकरणावचूरिः
'श्रीमद्विक्रमभूपतोऽम्बर-गुण-क्ष्माखण्ड-दाक्षायणीप्राणेशाङ्कितवत्सरे १६६०' जबूद्वीपप्रज्ञप्तिटीका. (च) 'मुनिवसुसागरसितकर १४८७ मितवर्षे' सम्यक्त्वकौमुदी ।
'संवद्रसनिधिजलनिधिचन्द्रमिते १७९६ कार्तिके सिते. पक्षे ।' ज्ञानसारटीका. (૪) ધ પદવિશ્વ ૩૪૧૬ મિત્તે અર્થહીપિ
'शरेभविश्वे १३८५ यमितामवाप्य' गुर्वा० श्लो० २८९.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org