________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
^,^,X,,.૧૭૪.૩૬ જી.(૫)૨-૧.૯૭૪=૮,૧૧૬,૨-૨૨૬૬,
= '',૩=૭'J,R=,===Q=ો,સૌ-d,મો-ન,=c.ઝઘ 'વા' ત્ય પાતાં,ત્યંતરે'પાતાંતરમ્.(6)'i॰,૩૩'i7,8ઞીપૅની.(૯)' .(૧૦)", (૧૧) ' ', (૧૨) ૨૧,૩,૨૩,૨,૩,૪૧,૫૩,૬૨,૭૧,ઈત્યાદિ.3){,૨,૩,૪,૫,૬ ઈત્યાદિ.(૧૪)=,T,
૮૪
(૧૫),∞,(૧૬).",′,',
:,૦,૦૦,૦૦૦,ઇ,,,,,^,,,ળ,,,-,T,,,,,,
૧
L,L,r,F,7, ઇત્યાદિ, આ નામેાથી એળખાવીએ છીએઃ ૧ પતિતપાદર્શક ચિઙ્ગ, ર પતિતપાવિભાગદર્શક ચિઙ્ગ, ૩ ‘કાના’દર્શક ચિહ્ન, ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિહ્ન, ૫ પાપરાત્તિદર્શક ચિ, ૬ સ્વરસંબંશદર્શક ચિહ્ન, છ પાદભેદદર્શક ચિહ્ન, ૮ પાદાનુસંધાનદર્શક ચિ, ૯ પદચ્છેદદર્શક ચિÝ, ૧૦ વિભાગદર્શક ચિત્, ૧૧ એકપદદર્શક ચિત્, ૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ, ૧૩ ટિપ્પનકદર્શક ચિત્, ૧૪ અન્વયદર્શક ચિહ્ન, ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિનૢ, ૧૬ પૂર્વપદપરામર્શક ચિઙ્ગ. આ બધાં ચિહ્નોના વિસ્તૃત પરિચય આ નીચે આપવામાં આવે છે:
__*Q!_4_Aw*+***
૧ પતિતપાઠદર્શક ચિહ્
પહેલા વિભાગમાં આપેલાં અર્ધચેાકડી, અર્ધચેાકડીયુગલ, ચેાકડી, ખેજ્ડી ચોકડી આદિ આકારનાં ચિહ્નો ‘પતિતપાહદર્શક ચિહ્નો' છે. હસ્તલિખિત પુસ્તકામાં લહિયા વગેરેની ગફલતથી પડી ગએલા પાને નવેસર બહાર લખવા હાય તેની નિશાનીરૂપ આ ચિહ્નો છે. પડી ગએલા પાની નિશાની તરીકે એક જ જાતના ચેાકડી ચિહ્નની પસંદગીથી કામ ચાલી શકે તેમ હેાવા છતાં જુદાંજુદાં ચાકડા ચિહ્નો પસંદ કરવાનું કારણ એ છે કે એક જ લીટીમાં બે ચાર ઠેકાણે પડી ગએલા પાઠ કે અક્ષરે બહાર કાઢવાના હેય ત્યારે ભ્રાંતિ ન થાય અને તે તે ચિહ્નથી ઉપલક્ષિત પા તરફ વાચકનું લક્ષ્ય એકદમ જાય. આ ચિહ્નોનું પરંપરાગત પ્રાચીન નામ ‘હંસપગલું” છે, કેટલાકો આને ‘મેારપગલું’ એ નામથી પણ ઓળખે છે.
૨ પતિતપાઢવિભાગદર્શક ચિન
બીજા વિભાગમાં આપેલ ચાકડીરૂપ ચિહ્ન ‘પતિતપાવિભાગદર્શક ચિહ્ન’ છે. એના ઉપયાગ, પડી ગએલ પાઠ બહાર કાઢો હાય તેના આદિમાં, અંતમાં કે આદિ-અંતમાં એ કરવામાં આવે છે, જેથી એ પાડની સીધમાં લખેલા ખીજા પડી ગએલા અક્ષરા કે પાહે એકબીજા સાથે સેળભેળ થવા ન પામે. આ જ પ્રમાણે પુસ્તક લખતાં લખતાં લેખકો કોઇ સ્થળે પાઠ કે અક્ષરા ભૂલી જાય અને પાછળથી ખબર પડે ત્યારે, મૂળ પડી ગએલા પાઠના સ્થાનમાં પ્રથમ વિભાગમાં દર્શાવેલ હંસપગલાનાં ચિહ્ન પૈકીનું કાઇ પણ ચિહ્ન કરી, એ પડી ગએલ પાને બહાર ન કાઢતાં નીચેની લીટીથી, ચાલુ લખાણ તરીકે જ્યાંથી એ પાઠ લખવામાં આવે તેની આદિમાં અને અંતમાં અ ચોકડી ચિહ્ન કરવામાં આવે છે અને તે સાથે એ પાઠ ક પંક્તિના છે એ જણાવવા માટે સ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org