________________
ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૫૯ આવે છે, એને આધારે અત્યારના જૈન લહિયાઓ અને જૈન મુનિઓ સુદ્ધાં ઉપરોક્ત ચિહ્નને ‘ભલે મી તરીકે ઓળખે છે; પરંતુ આ નામ ઉપરોક્ત ચિહ્નના વાસ્તવિક આશયને પ્રગટ કરવા માટે પૂરતું નથી. એ લીટી, ભલે, મીંડું, બે પાણ” એ માત્ર ઉપરોક્ત ચિહ્નની આકૃતિ કેવી છે એની અપૂર્ણ માહિતી પૂરી પાડે છે; એટલે ખરું જોતાં આ ચિંહ ક્યા અક્ષરની કઈ આકૃતિમાંથી જખ્યું છે એ જાણવું બાકી જ રહે છે. એ જાણવા પહેલાં આપણે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાએલાં ઉપરોક્ત ચિહ્નને મળતાં, જુદા જુદા ક્રમિક ફેરફારવાળાં ચિહ્નો તરફ નજર કરી લઈએ.
૧ (૧) ૭ , ( ' ''e, (૩) - 9', ' ' 9',
(૫) go' , (૬) 'જ''૧,૦૧૭,૭૧, ૯) હિં ૨ (૧), (૨)G*
I si,૩) ૧, (૬UIT ggpl'IEળા (૧) ૭ ૮ 'ના, (૨)દ્દા ના
દાઝી , 3040 " ઉI[ MI* III, II (THI INCIL.
લાડવારૂપ વિસ છે. પછી તે છે અને તેના પાછળ કુંડાળરૂપ હસવ ઇકાર ડેલ છે. એ પછી ધમાં ઘ જેડેલ છે. ઢ ઉપર અનુસ્વારરૂપ છેક ચડીને ઊભો છે. આગળ પૂર્ણવિરામસૂચક લીટી છે, જે ટૂંની સાથે જોડાએલી હેઈ ઉપર ઊભેલ અનુરવારરૂપ છોકરાએ હાથમાં ડાંગ પકડી હોય તેના જેવી લાગે છે ઇત્યાદિ.
આ રીતે જોતાં એ સ્પષ્ટ જણાય છે કે આ પાટીઓ જોડણીરૂપ તેમજ લિપિના આકારને દર્શાવનાર છે. આ પાટીઓમાં જોડણી, વર્ણમાલાને આકાર વગેરેનું વર્ણન કરવામાં પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ વિમેદની ઊર્મિઓથી બાળમાનસ નાચી ઊઠે એ વસ્તુને ધ્યાન બહાર જવા દીધી નથી.
ત્રિરતુતિક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિએ કલ્પસૂત્રના ભાષાંતરમાં ઉપરોક્ત ત્રણ પાટીઓના જુદી રીતે અર્થો આપ્યા છે, જે માત્ર આધ્યાત્મિક અર્થની અધકચરી કલ્પનારૂપ હોઈ ખરું જોતાં એને એ સાથે કશો જ મેળ નથી, એ નીચે આપેલા પહેલી પાટીના અર્થ ઉપરથી સમજી શકાશેઃ
એ લિટિ--જીવની બે રાશિ છે, સિદ્ધ સંસારી. ભલે–અરે જીવ તું સિદ્ધની રાશિમાં ભળવા ઇરછે છે. મીંડું-સંસાર એ ઊંડો કુવો છે તેમાંથી તું નીકળવા ઈચ્છે છે. બડ બિલાડી–સંસારમાંથી જીવને કાઢવા માટે બે બિલાડી છે. ઓગણ ચથીઓ સાથે પોઠીઓ-દરાજલોકની ચાટી ઉપર, સિદ્ધના જીવ રહેલ છે. નને વીર–જીવ તું કામભેગથી વીંટાએલે રહેશે તે અધોગતિ થશે. અમે માઉલ–સંસારમાં જીવને મેહ મામો છે. અમારે હાથ દેય લાડુ–મેહના હાથમાં કામભેગરૂપ બે લાડુ છે તેથી જીવને મેહ પમાડે છે.
આ મુજબ બીજી પાટીઓના અર્થો પણ આપવામાં આવ્યા છે, જે અહનિરુપયોગી સમજી જતા કરવામાં આવે છે.
ચેથી પાટી કાતંત્રવ્યાકરણપ્રથમપાદનાં સૂની છે, જે બાળકોની જીભ સ્વચ્છ તેમજ છૂટી થાય એ ઉદેશથી ગેખાવવામાં આવતી પરંતુ આજે એ સૂત્રપાઠી અનઘડ શિક્ષથી અને બાળજિહૂવા ઉપર ટકરાઈ ટકરાઈને કેવી ખાંડી બાંડી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org