________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૬૫
પુસ્તકા ત્રણસો પાનાં સુધીનાં અને કેટલાંએક ચારસા સાડાચારસા પાનાં સુધીનાં હેાય છે. પાંચસા પાનાંથી વધારે પાનાંનું પુસ્તક, પાટણમાં સંઘવીના પાડાના તાડપત્રીય જૈન પુસ્તકસંગ્રહમાં માત્ર એક જ જોયું છે, જે ટિત તેમજ અસ્તવ્યસ્ત સ્થિતિમાં છે. છસેાથી વધારે પાનાંના તાડપત્રીય પુસ્તકને સુરક્ષિત રાખવું મુસીબતભર્યું હા એથી વધારે પાનાંનું પુસ્તક એકાએક નહિ જ લખાતું હેાય; તેમ છતાં ચારસા વર્ષ જેટલા જૂના એક છુટક પાનામાં તાડપત્રીય અંકાની નોંધ મળી છે તેમાં સાતસે! સુધીના અંકે છે એ શ્વેતાં તે નોંધ કરનારે સાતમે પાનાં સુધીનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હાય એમ માનવાને કારણ છે.
કાગળ ઉપર લખાયેલી પ્રતેમાં જ્યાં અક્ષરાંકાને ઉપયેગ કરવામાં આવ્યા છે ત્યાં કેટલીક વાર એકમ દશક શતક અંકામાં દર્શાવ્યા પ્રમાણેના અક્ષરાંકાના ઉપયાગ ન કરતાં ક્ત એકમ સંખ્યામાં આપેલા અક્ષરાંકાને જ ઉપયાગ કરવામાં આવ્યા છે. જેમકે:
स्व
૧૦,
स्ति एक ૨૦,
स्व स्व ૪૦. ० १००, स्व ११५, ल
O
Jain Education International
एक
ર
૪૦°+
For Private Personal Use Only
स्व
स्ति
एक
.
ત્રિશતીનામના૮ ગણિતવિષયક સંગ્રહગ્રંથમાં ‘જૈન અંક’ તરીકે એકથી દશ હજાર સુધીના અક્ષરાંકાની નોંધ છે, જે આ નીચે આપવામાં આવે છે. એકથી ત્રણસેા સુધીના અંક અમે ઉપર નાંધી આવ્યા તે મુજબના હાઈ તેની પુનરાવૃત્તિ ન કરતાં આગળના જુદા પડતા અક્ષરાંકાની જ નેધ અહીં આપવામાં આવે છેઃ
સ્તુ ૪૦૦, સ્તે ૧૦૦, स्त ૬૦૦, if ૭૦૦, स्तो ૮૦૦, ફ્ક્ત ૧૦૦, તઃ ૧૦૦૦, ક્ષુ ૨૦૦૦, क्षू ३०००, क्षा ४०००, क्षे ५०००, ક્ષે ૬૦૦૦, રક્ષા ૭૦૦૦, ક્ષો ૮૦૦૦૬ # ૧૦૦૦, ક્ષ: ૧૦૦૦૦ | इति गणितसंख्या जैनांकाना समाप्ता ॥
ઉપરાત સંગ્રહાત્મક ત્રિશતી’ પુસ્તકમાંના અંકે કયાંથી લેવામાં આવ્યા છે એના નિર્દેશ તેમાં નથી. સંભવ છે કે એ કાષ્ઠ પ્રાચીન જૈન જ્યેાતિષના ગ્રંથ પરથી તારવવામાં આવ્યા હોય; પરંતુ જ્યાં સુધી કાંઇ ખાસ સાધક પ્રમાણ કે ઉલ્લેખ ન મળે ત્યાંસુધી અમે અમારી કલ્પના ઉપર ભાર મૂકતા નથી. ઉપર આપેલા અક્ષરાત્મક અંકાની ઉત્પત્તિનું વાસ્તવિક ખીજ શું હાવું જોઇએ, એ કહેવું શક્ય નથી. પ્રારંભના એક એ ત્રણ અક માટે લખાતા સ્વ, ત્તિ, શ્રી અથવા ૭, ન, મ: કે શ્રી, શ્રી, શ્રી એ १ २ ३
૧૨૪૦ ઇત્યાદિ.
મંગળ માટે ઉચ્ચારાતા અક્ષરા લખવામાં આવ્યા છે, પણ આગળ ઉપર લખાતા અક્ષરાંકાનું ખરૂં ખીજ શું હાવું જોઇએ એ સમજી શકાતું નથી. આ સંબંધમાં પાશ્ચાત્ય તેમજ ભારતીય વિદ્વાનાએ
૭૮ ત્રિરાતી ગ્રંથની આ પ્રતિ અમદાવાદના નગરશેઠ શ્રીયુત કસ્તુરભાઈ મણિભાઈના પાતાના ઘરમાંના લિખિત પુસ્તકસંગ્રહમાં છે. તેનાં પાનાં ૧૧ છે. પ્રતિની સ્થિતિ શ્વેતાં તે ત્રણ સૈકા પહેલાં લખાએલી હોય તેમ લાગે છે. આ પ્રતિમાંના ઉપર્યુજ્ઞિખિત અંકાની નકલ મને મારા મિત્રવર્ય મુનિ શ્રીદર્શનવિજયજી (પાલીતાણા યશેાવિજય” જૈન ગુરુકુલના સંસ્થાપક
શ્રીચારિત્રવિજયજી મ૦ના શિષ્ય) તરફથી મળી છે.
www.jainelibrary.org