________________
દિ૨
જૈન ચિત્રકલ્પદ્રુમ તાડપત્રીય તેમજ કેટલાંક કાગળનાં પુસ્તકો ઉપરાંત જૈન આગમ, તેના ભાષ્ય અને ચૂર્ણિમાં ગ્રંથકર્તાઓએ એકસરખા પાઠ, ગાથાક, પ્રાયશ્ચિત્ત, ભાંગા વગેરેનો નિર્દેશ કરવા માટે પણ કર્યો છે. આ બે પ્રકારના અંકે પૈકી અક્ષરાત્મક અંકની ઉત્પત્તિ ક્યારે અને શાને આધારે થઈ તેમજ એની ઉત્પત્તિનું વાસ્તવિક બીજ શું છે એને લગતી વિદ્વાનોની વિધવિધ માન્યતાઓ અને કલ્પનાઓ તેમજ પ્રાચીન શિલાલેખ, ગ્રંથ વગેરેમાં આવતી એ અંકોની અનેકવિધ આકૃતિઓને જોવા-જાણવા ઇચ્છનારે ભારતીય પ્રાચીન સૃિપિમાં પુસ્તક પૃ. ૧૦૩ થી ૧૩૦ સુધી જવું જોઈએ. અમે એનું પુનરાવર્તન કરી નિરર્થક લેખનું કલેવર મેટું કરવા નથી ઈચ્છતા. અમારો સંકલ્પ માત્ર, જૈન સંસ્કૃતિએ ગ્રંથલેખન વગેરેમાં કઈ કઈ જાતના અંકને ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો છે એ તેમજ એ એકેને અંગે જે વધારાની હકીક્ત અમારા જાણવામાં આવી છે એ દર્શાવવાનો છે.
જૈન પ્રજાએ લખાવેલા દરેક તાડપત્રીય પુસ્તકમાં પાનાને સંખ્યાંક જણાવવા માટે તેની જમણી બાજુએ અક્ષરાત્મક અંક અને ડાબી બાજુએ અંકાત્મક અંકે લખેલા હોય છે. જૈન છેદ આગમો અને તેની ચૂણિઓમાં એકસરખા પાઠ,૭૪ પ્રાયશ્ચિત્ત,૭૫ ભાંગા આદિને નિર્દેશ અક્ષરાત્મક અંકેથી કરવામાં આવ્યા છે. નીતાબૂત્ર ઉપરના આચાર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ભાષ્યમાં જ્યાં મૂળ ગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં મૂળસૂત્રને ગાથાક અક્ષરાત્મક અંકેથી દર્શાવેલો છે. આ બધે ય સ્થળે નીચે પ્રમાણેના ભિન્નભિન્ન અક્ષરાંકનો ઉપયોગ કરવામાં આવ્યા છે.
૭૪ નો વઘ૬૦ લસણં વા ૫૮માણ વોરિસી ફિક્તિા ઈત્યાદિ.
बृहत्कल्पसूत्रसटीक उ० २ मुद्रित विभाग ४ पत्र ९३३ गा० ३३२०नी टीकामां. ઉપરના સૂત્રપાઠમાં બસ વા ઈ છે ત્યાં જ એ ચાર સંખ્યાને દર્શક અક્ષરાંક હેઈ અસ વા વા વા રવાફર્મ વા સારૂ વા એમ સૂત્રપાઠ ઉચ્ચારવાને છે. ७५ (क) 'जति दोन्नि थेरीओ निग्गच्छंति भिक्खस्स का, तरुणी थेरी य जति का, दो तरुणीओ जति निग्गच्छंति का, एगा थेरी जति निग्गच्छइ एका, एकिआ तरुणी जति निग्गच्छइ का, तत्राप्याज्ञादयो दोषाः + ૦ ૨૦૮૭ |
__ बृहत्कल्पसटीक मुद्रितविभाग २ पत्र ६०१. (ख) 'उक्खिण्ण० गाथाद्वयम् । उक्खिन्नेसु थिरेसु भिक्ख ठाति ना, अथिरेषु १०। विक्खिण्णेसु थिरेसु १०, अथिरेसु १०ना । वितिकिण्णेसु थिरेसु १०ना, अथिरेसु थ। विप्पतिण्णेसु थिरेसु थ, अथिरेसु થના '
बृहत्कल्पसटीक मुद्रित विभाग ४ पत्र ९२८ टिप्पणी ३. ७६ 'अत्तणा दिवा पंथेण अदिट्रो १, अत्तणा दिवा पंथेण दिलो २, अत्तणा दिवा उप्पंथेण अदिट्रो ३, अत्तणा दिवा उप्पंथेण दिट्रो ट, अत्तणा राओ पंथेण अदिट्रोल, अत्तणा राओ पंथेण दिट्रो फ्रा, अत्तणा राओ उप्पंथेण अदिलो ग्रा, अत्तणा राओ उप्पथेग दिट्रो ह्रा।'
बृहत्कल्पसटीक मुद्रित विभाग ३ पत्र ७८१ टिप्प० ९.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org