Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૯૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૩૬. તીર્થંકર સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય બે સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય.
૩૭. અતીર્થંકર સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય.
૩૮. સ્વયંબોધ સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦ સિદ્ધ થાય.
૩૯. પ્રત્યેક બોધ સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૪ સિદ્ધ થાય.
૪૦. બુધબોહી સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય.
૪૧. એક `સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ એક સિદ્ધ થાય.
૪૨. અનેક સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય બે સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય.
૪૩. વિજય વિજય પ્રતિ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ વીશ સિદ્ધ થાય.
૪૪. ભદ્રશાલ વનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય.
૪૫. નંદન વનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય.
૪૬. સોમનસ વનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય.
૪૭. પંડગવનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ બે સિદ્ધ થાય.