Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
Foo
દ્રવ્ય ક્ષેત્રાપેક્ષા
-
સૌથી થોડા ત્રણ લોકમાં, તેથી ઉર્ધ્વ - તિર્છા લોક્માં અનંતગણા, તેથી અધો – તિર્છા લોકમાં વિશેષ, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતણા, તેથી અધોલોકમાં અનંતગણા, તેથી તિતિ લોકમાં સંખ્યાતગણા.
પુદ્ગલ દિશાપેક્ષા.
nd
સૌથી થોડા ઉર્ધ્વ દિશામાં, તેથી અધો દિશામાં વિશેષ, ,તેથી ઇશાન નૈરૂત્ય કોણમાં અસંખ્યાતગણા, તેથી અગ્નિવાયવ્ય કોણમાં વિશેષ, તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતગણા, તેથી પશ્ચિમ દિશામાં વિશેષ, તેથી દક્ષિણ દિશામાં વિશેષ, અને તેથી ઉત્તર દિશામાં વિશેષ, પુદ્ગલ જાણવા.. દ્રવ્ય દિશાપેક્ષા
J
3
સૌથી થોડા દ્રવ્ય અધો દિશામાં, તેથી ઉર્ધ્વ દિશામાં અનંતગણા, તેથી ઇશાન નૈઋત્ય કોણમાં અનંતગણા, તેથી અગ્નિ વાયુ કોણમાં વિશેષ, તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતંગણા, તેથી પશ્ચિમ દિશામાં વિશેષ, તેથી દક્ષિણ દિશામાં વિશેષ; તેથી ઉત્તર દિશામાં વિશેષ
ઇતિ ખેતાણુવાઈ સંપૂર્ણ. (૯૩) અવઘણાનો અલ્પબહુવ... (ભગવતી સૂત્ર શતક ૧૯ ઉદ્દેશો - ૩ સૂત્ર - ૨)
તેથી
RAF
૧ સૌથી થોડી સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની જઘન્ય અવધેણા સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્તની જ. અવ. અસંખ્યાતગણી,,,
ર
ઉ
અપ
ܡ
99
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
99
""
99
99 99
99 99
"" 99
Y