Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text ________________
FE
૩. શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
અને પુરૂષવેદ જ. ૮ વર્ષની. ત્રણે પ્રકૃતિઓ ઉત્. ૧૦ ક્રો.ક્રો.સા. ની બાંધે છે. અબાધાકાળ ૧૦૦૦ વર્ષનો. એકેન્દ્રિય આ ત્રણે પ્રકૃતિઓ ઉત્. ૧/૭ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૧/૭ ભાગની, તેઈ. ૫૦ સાગરનાં ૧/૭ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૧/૭ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૧/૭ ભાગની. જધન્ય બધાં પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સં.પંચે. હાસ્ય અને રતિ જ. અંતઃ ક્રો.ક્રો.સા. અને પુરૂષવેદ જ. ૮ વર્ષની બાંધે છે. ઉત્. ત્રણે પ્રકૃતિ ૧૦ ક્રો.ક્રો.સા. ની બાંધે છે, અબાધાકાળ ૧૦૦૦ વર્ષનો.
સમુ. જીવ અતિ, ભય, શોક, દુર્ગંછ અને નપુંસક વેદ એ પાંચ પ્રકૃતિ જ. ૨/૭ સાગરમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી, ઉત્. ૨૦ ક્રોડાક્રોડી સાગરની. અબાધા કાળ ૨૦૦૦ વર્ષનો છે. એકે. એ પાંચે પ્રકૃતિ ઉડ્. ૨/૭ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૨/૭ ભાગની, તેઈ. ૫૦ સાગરનાં ૨/૭ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૨/૭ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૨/૭ ભાગની. જઘન્ય પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સંશી પંચે. જ. અં.ક્રો.ક્રો.સા. ની, ઉત્. ૨૦ ક્રોડાક્રોડી સાગરની, અબાધાકાળ ૨૦૦૦ વર્ષનો છે.
સમુ. જીવ સ્ત્રી વેદની પ્રકૃતિ જય. ૩/૧૪ સાગરમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી ઉર્દૂ. ૧૫ ક્રોડા ક્રોડી સાગરની, અબાધાકાળ ૧૫૦૦ વર્ષનો છે. એકેન્દ્રિય સ્ત્રી વેદની ઉત્. ૩/૧૪ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૩/૧૪ ભાગની, તેઈ. ૫૦ સાગરનાં ૩/૧૪ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૩/૧૪ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૩/૧૪ ભાગની બાંધે છે. જ. પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સં.પંચે. સ્ત્રીવેદની જ. અં.ક્રો.ક્રો.સા. ઉર્દૂ. ૧૫ ક્રોડાક્રોડી સાગરની, અબાધાકાળ ૧૫૦૦ વર્ષનો છે.
Loading... Page Navigation 1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664