Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal

View full book text
Previous | Next

Page 646
________________ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ તથા આબાધકાળ ૨૫ (૨૧) શાતા વેદનીયનાં બે ભેદ – સાંપરાયિક અને ઈયપથિક, ઈર્યાપથિક શાતા વેદનીયની સ્થિત બે સમયની. સાંપરાયિક શાતા વેદનીયની સમુચ્ચય જીવ અપેક્ષા જ. ૧૨ મુહુર્ત ઉત્. ૧૫ ક્રો.કો. સા ની, અબાધાકાળ ૧૫૦૦ વર્ષનો છે. એકેન્દ્રિયમાં ૩/૧૪ સાગરમાં પલ્યનો અસંખ્યાતમો ભાગ ઉણી જઘન્ય સ્થિતિ, ઉત્. ૩/૧૪ સાગરની, બેઈ.ની ઉત્. સ્થિતિ ૨૫ સાગરનાં ૩/૧૪ ભાગની, તેઈ.ની ૫૦ સાગરનાં ૩/૧૪ ભાગની, ચૌરે ની ૧૦૦ સાગરનાં ૩/૧૪ ભાગની, અ.પંચે. ની ૧૦૦૦ સાગરનાં ૩/૧૪ ભાગની છે. તે બધાની જ. સ્થિતિ પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી છે. સં.પંચે.ની જ. સ્થિતિ ૧૨ મુહુર્તની, ઉત્. ૧૫ ક્રોક્રો.સા.ની અને અબાધાકાળ ૧૫૦૦ વર્ષનો છે. (૨૨-૪૯) મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે. સમુચ્ચય જીવ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભ એ ૧૨ પ્રકૃતિઓ બાંધે તો જ. ૪૭ સાગરમાં પલ્યનાં અસં. ભાગ ઉણી, સંજ્વલન ક્રોધની જ. ૨ મહિના, સંજ્વલન માનની જ. ૧ મહિનો, સંજ્વલન માયાની જ. ૧૫ દિવસ, સંજ્વલન લોભની જ. અંતર્મુહુર્તની એ ૧૬ પ્રકૃતિઓ ઉત્. ૪૦ ક્રોક્રો.સા. ની બાંધે છે. અબાધાકાળ ૪૦૦૦ વર્ષનો. એ ૧૬ પ્રકૃતિઓ એકે. ઉતુ. ૪૭ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૪/૭ ભાગની, તેઈ. ૫૦ સાગરનાં ૪૭ ભાગની. એ પાંચે જ. પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સંજ્ઞી પંચે. એ ૧૨ પ્રકૃતિ જ. અં.કો.સા., સંજ્વલન ક્રોધ જ. ૨ મહિના, સંજ્વલન માયા જ. ૧ મહિનો, સંજ્વલન માયા જ. ૧૫ દિવસ, સંજ્વલન લોભ જ. અંતર્મુહુર્તની બાંધે છે. ઉત્. એ ૧૬ પ્રકૃતિઓ ૪૦ ક્રોક્રો.સા.ની., અબાધાકાળ ૪૦૦૦ વર્ષનો છે. સમુ. જીવ હાસ્ય, રતિ એ બે પ્રકૃતિઓ જ. ૧૭ સાગરની છુ-૪૦

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664