Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
પદ
શ્રી બૃહદ્ જ થોક સંગ્રહ સિદ્ધશિલા અને પૃથ્વી ૩૫ સ્થાનમાં પાચે પ્રકારના અનંતા અનંતા સંસ્થાન છે. એમ ૩૫૪૫=૧૭પ ભાંગા થયા.
- એક જવમધ્ય પરિમંડળ સંસ્થાનમાં હબીજા પરિમંડળ સંસ્થાન અનંતા છે. એવં યાવતુ આયત સંસ્થાન સુધી અનંત અનંત કહેવા. એવી જ રીતે એક યુવમધ્ય પરિમંડળની જેમ બીજા ૪ સંસ્થાનોની વ્યાખ્યા કરવી. એક સંસ્થાનમાં બીજા પાંચે સંસ્થાન અનંતા છે માટે દરેકના પ૪૫=૨૫ બોલ એ ઉક્ત ૩૫ સ્થાનોમાં હોય એટલે ૩પ૪૨૫=૮૭૫ અને ૧૭૫ પહેલાંના મળી કુલ ૧૦૫૦ ભાંગા થયા.
ઈતિ સંસ્થાનના ભાંગ સંપૂર્ણ
(૯૨) ખેતાણવાઈ શ્રી પન્નવણા સૂત્રના ત્રીજા પદનો અધિકાર"
ત્રણ લોકના અહીં ભેદકરીને દરેક ભાગમાં કોણ રહે છે તે બતાવે છે.
(૧) ઉદ્ગલોક (જ્યોતિષી દેવોના ઉપલા તળાથી ઉપર) માં - ૧૨ દેવલોક, ૩ કિલ્વિષી, ૯ લોકાંતિક ૯ નૈવેયક, ૫ અનુત્તર વિમાન, એ ૩૮ દેવના પર્યાપ્તા, અપર્યાપ્તા (૭૬ દેવ). તથા મેરૂની વાવડી અપેક્ષા બાદ તેના પર્યાપ્તા, અપર્યાપ્તા સિવાય ૪૬ જાતના તિયચી હોય, એમ ૭૬૪૬=૧૨ ભેદના - જીવો છે.
(૨) અધોલોક (મરૂની સમભૂમિથી ૮૦ યોજના નીચે તિર્થો લોક છે તેથી નીચે)માં જીવન-ભેદ ૧૧૫ છે . - ૭