SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩૬. તીર્થંકર સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય બે સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૩૭. અતીર્થંકર સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૩૮. સ્વયંબોધ સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦ સિદ્ધ થાય. ૩૯. પ્રત્યેક બોધ સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૪ સિદ્ધ થાય. ૪૦. બુધબોહી સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૪૧. એક `સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ એક સિદ્ધ થાય. ૪૨. અનેક સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય બે સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૪૩. વિજય વિજય પ્રતિ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ વીશ સિદ્ધ થાય. ૪૪. ભદ્રશાલ વનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૪૫. નંદન વનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૪૬. સોમનસ વનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૪૭. પંડગવનમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ બે સિદ્ધ થાય.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy