________________
વિ
:
સિદ્ધ દ્વાર
૯૩ ૪૮. અકર્મભૂમિમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૪૯. કર્મભૂમિમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૦. પહેલે આરે, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૫૧. બીજે આરે, એક સમયે, જઘન્ય, એક
ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. પ૨. ત્રીજે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૩. ચોથે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૪. પાંચમે આરે, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, ૨૦ સિદ્ધ થાય. (ચોથા આરાનો જન્મેલો) ૫૫. છઠે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૫૬. અવસર્પિણીમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૭. ઉત્સર્પિણીમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૮. નોઉત્સર્પિણી, નોઅવસર્પિણીમાં, એક સમયે, જઘન્ય
એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. એ ૫૮ બોલ અંતર સહિત, એક સમયે, જઘન્ય, ઉત્કૃષ્ટ સિદ્ધ થાય તે કહ્યાં.
પ્રથમથી છએ આરામાં સાહરણ અપેક્ષા સમજવું