________________
૯૧
સિદ્ધ દ્વાર ૨૪. પુરુષ લિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૨૫. નપુસંક લિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૨૬. ઊર્ધ્વ લોકમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૨૭. અધો લોકમાં એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ વીશ સિદ્ધ થાય. ૨૮. તિર્યફ (તીછ)લોકમાં, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૨૯. જઘન્ય અવગાહનાના, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. ૩૦. મધ્યમ અવગાહનાના, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૩૧. ઉત્કૃષ્ટ અવગાહનાના, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ બે સિદ્ધ થાય. ૩૨. સમુદ્રમાંહી,એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ બે સિદ્ધ થાય. ૩૩. નદી પ્રમુખ જલમાંહી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ ત્રણ સિદ્ધ થાય. ૩૪. તીર્થ સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૩૫. અતીર્થ સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.