Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૫૦
૪૬૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ગંધમાલ,
૭ ૫છે. ૫૦૦ મેરૂના નંદન વનમાં ૪૬૭ ભદ્રશાલના વનમાં ૮ : દેવકરમાં ૮ ૮ ધો. ૮ ધો. ૪ યો. ઉત્તરકસમાં ૧ ૮ ,, , , યો. , ચક્રવર્તીના વિજયમાં ૩૪ર પર , , ,
- ગજદંતાના ૨ અને નંદનવનના ૧ ફૂટને ૧૦૦૦ યો૦ ઊંચા, ૧૦૦૦ ચો. મૂળમાં અને ઊંચે ૫૦૦ યોજનાનો વિસ્તાર સમજવો.
૭૬ કૂટો (૧૬ વસ્કાર, ૮ દેવરૂ, ૮ ઉત્તરકરૂ, ૩૪ વૈતાઢય) પર યક્ષ ગૃહો છે.
શેષ કૂટો પર દેવદેવીના મહેલો છે. ૪ વનમાં ચાર-ચાર (૧૬), મેરૂચૂલાપર ૧, જંબુ વૃક્ષ પર ૧, શામલી વૃક્ષ પર ૧, યક્ષ ગૃહ; કુલ ૯૫ શાશ્વતા સિદ્ધાયતન છે.
(૬) તીર્થદ્વાર - ૩૪ વિજય (૩૨ વિદેહના, ૧ ભરત, ૧ ઐરવત)માં દરેકમાં ત્રણ ત્રણ લૌકિક તીર્થ છે; મગધ, વરદામ અને પ્રભાસ. જ્યારે ચક્રવર્તીઓ ખંડ સાધવા જાય ત્યારે ત્યાં રોકાય છે. અઠ્ઠમ કરે છે. તીર્થકરોના જન્માભિષેક માટે પણ એ તીર્થોનું જલ અને ઔષધિ દેવો લાવે છે.
(૭) શ્રેણીદ્વાર - વિદ્યાધરોની તથા દેવોની ૧૩૬ શ્રેણી છે. વૈતાઢય પર ૧૦ યો૦ ઊંચે વિદ્યા૦ની ૨ શ્રેણી છે. દક્ષિણ શ્રેણીમાં ૫૦ અને ઉત્તર શ્રેણીમાં ૬૦ નગરો છે. ત્યાંથી ૧૦ યો૦ ઊંચે અભિયોગ દેવોની બે શ્રેણી (ઉત્તર, દક્ષિણની)છે.