Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
હવે અંતર રહિત, આઠ, સમય સુધી, સિદ્ધ થાય તો કેટલા સિદ્ધ થાય તે.
૯૪
એક સમય સુધી જન્ય, ૧૦૩ સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
બે સમય સુધી જઘન્ય, ૯૭ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય પછી નિયમા અંતરપડે.
ત્રણ સમય સુધી જઘન્ય, ૮૫ સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
ચાર સમય સુધી જઘન્ય, ૭૩ સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
પાંચ સમય સુધી જઘન્ય, ૬૧ સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
છ સમય સુધી જન્ય, ૪૯ સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
સાત સમય સુધી જઘન્ય, ૩૩ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
આઠ સમય સુધી જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. (પંચ સંગ્રહ)
બીજી માન્યતા મુજબ દરેક સમયે ૧-૨-૩ થી ઉત્કૃષ્ટ જેટલા હોય તેટલા આવી પણ માન્યતા છે.
આઠ સમય પછી અંતર પડયા વિના સિદ્ધ થાય નહિ. ઇતિ સિદ્ધ દ્વાર સંપૂર્ણ