Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
પાંચ ઇંદ્રિય
૨૮૩
ગુણ, તેથી ૮ પ્રાણેંદ્રિયના પ્રદેશ સંખ્યાત ગુણ, તેથી ૯ ૨સેંદ્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ, તેથી ૧૦ સ્પર્શેદ્રિયના પ્રદેશ સંખ્યાત ગુણ. કર્કશ અને ભારે સ્પર્શના અલ્પ બહુત્વ.
સર્વથી થોડા ૧ ચક્ષુઇંદ્રિયના કર્કશ ભારે સ્પર્શ, તેથી ૨ શ્રોતેંદ્રિયના અનંત ગુણ, તેથી ૩ ઘ્રાણેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૪ ૨સેદ્રિયના અનંત ગુણ, તેથી ૫ સ્પર્શેદ્રિયના અનંત ગુણ.
તેથી
હલકા ને મૃદુ (સુંવાળા) સ્પર્શનો અલ્પ બહુત્વ. સર્વથી થોડા ૧ સ્પર્શેદ્રિયના હલકા મૃદુ સ્પર્શ, ૨ ૨સેંદ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૩ ધ્રાણેંદ્રિયના અનંત ગુણ, તેથી ૪ શ્રોત્રંદ્રિયના અનંત ગુણ, તેથી ૫ ચક્ષુદ્રિયના અનંત ગુણ.
કર્કશ ભારે ને લઘુ (હલકા)મૃદુ સ્પર્શનો સાથે અલ્પ બહુત્વ.
સર્વથી થોડા ૧ ચક્ષુઈદ્રિયના કર્કશ ભારે સ્પર્શ, તેથી ૨ શ્રોતેંદ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ,તેથી ૩ ઘ્રાણેંદ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ, તેથી ૪ ૨સેંદ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ, તેથી ૬ સ્પર્શેદ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૭ રસેંદ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૮ ઘ્રાણેંદ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૯ શ્રોત્રંદ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૧૦ ચક્ષુઈદ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ.
૭ સૃષ્ટ દ્વાર.
ઇંદ્રિયોને જે પુદ્ગલો આવી સ્પર્શે તે પુદ્ગલોને ઇંદ્રિયો ગ્રહે તે. પાંચ ઇંદ્રિયમાં ચક્ષુ ઇંદ્રિય વિના ચાર દ્રિયોને પુદ્ગલો આવી સ્પર્શે છે. ચક્ષુદ્રિયને આવી સ્પર્શતા નથી.