Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ત્પર
છે
જ
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ પૂર્વ-પશ્ચિમના ૧ લાખ યોજનાનું માપ. નં. ક્ષેત્રનાં નામ
યોજન ૧ મેરૂપર્વતની પહોળાઈ
૧૦૦૦૦ ૨ પૂર્વ ભદ્રશાળ વન
૨૨૦૦૦ ૩ , આઠ વિજય
૧૭૭૦૨ , ચાર વસ્તાર પર્વત
૨૦૦૦ ૫ , ત્રણ અંતર નદી
૩૭૫ ૬ , સીતામુખ વન
૨૯૨૩ ૭ પશ્ચિમ ભદ્રશાળ વન
૨૨૦૦૦ ૮ , આઠ વિજય
૧૭૭૦૨ , ચાર વઆર પર્વત
૨૦૦૦ ૧૦ , ત્રણ અંતર નદી , સીતામુખ વન
* ૨૯૨૩
કુલ ૧૦૦૦૦ (૨) યોજનદ્વાર - ૧ લાખ જોજનના લાંબા પહોળા જંબુદ્વિપના
એક એક યોજના ૧૦ અબજ ખંડ થઈ શકે. જો ૧ યોજના સમચોરસ જેવડા ખંડ કરે તો ૭,૯૦,૫૬,૯૪,૧૫૦
ખંડ થતાં ૩૫૧૫ ધનુષ્ય અને ૬૦ આંગળ ક્ષેત્ર વધે. (૩) વાસાદ્વાર - મનુષ્યને રહેવાના વાસ ૭ તથા ૧૦ છે.
કર્મભૂમિના મનુષ્યોના ૩ ક્ષેત્ર-ભરત, ઐરાવત અને મહાવિદેહ, અકર્મભૂમિના મનુષ્યોના ૪ ક્ષેત્ર હેમવાય, હિરણવાય, હરિવાસ, રમ્યદ્યાસ એ સાત, ૧૦ ગણવા હોય તો મહાવિદેહ ક્ષેત્રના ૪ ભાગ કરવા. (૧) પૂર્વ
:
૩૭૫
8